Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા ઃ ૫૬
ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક
ચો. | ઉ.ભાંગા ઉ.પદ પદવૃંદ
.
૧૯૨ ૬૦
પદવૃંદ
૬૦૦
૧૪૪૦૦
યોગ ચો. ઉ.ભાંગા ઉ.પદ ૧૪૪૦ × ૧૦યોગ ૮૦ળ્યો. ૧૯૨૦ ×૨ યોગ ૧૬ષોડ. ૨૫૬ ૧૨૦ ષોડ. ૧૯૨૦ ૪૧ યોગ | ૮અષ્ટ. ૬૪ ૬૦ અષ્ટ. ४८०
૧૩
૨૨૪૦
|૧૬૮૦૦
કુલ
(૫) દેશિવરિત નામના પાંચમા ગુણઠાણે ૫-૬-૭-૮ એમ ૪ ઉદયસ્થાનક ૧૩-૩-૧ કુલ ૮ ઉદયચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, ૫૨ ઉદયપદ અને ૧૨૪૮ પદવૃંદો છે. મનના ૪, વચનના ૪, ઔદારિક કાયયોગ અને વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચને આશ્રયી અંબડશ્રાવક આદિની જેમ વૈક્રિયકાયયોગ તથા વૈક્રિયમિશ્રકાયયોગ એમ કુલ ૧૧ યોગ છે. પરસ્પર ગુણાકાર કરવો. અહીં કોઈ અપવાદ નથી.
૧૭૧
પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક
ચો.
ચો.
ઉ.ભાં. |ઉ.પદ પદવૃંદ યોગ ઉ.માં. ઉ.પદ પદવૃંદ ८ ૧૯૨ ૫૨ ૧૨૪૮× ૧૧ યોગ ८८ ૨૧૧૨ ૫૭૨ ૧૩૭૨૮ (૬) પ્રમત્ત ગુણસ્થાનકે ૪ ૫ - ૬ ૭ એમ ચાર ઉદયસ્થાનક, ૧ - ૩ - ૩ - ૧ કુલ ૮ ઉદયચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, ૪૪ ઉદયપદ અને ૧૦૫૬ પદવૃંદ છે. તથા મનના ૪, વચનના ૪, ઔદારિક કાયયોગ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક અને આહારકમિશ્ર એમ કુલ ૧૩ યોગ હોય છે. આ ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થા નથી. તેથી ઔ. મિશ્ર અને કાર્પણ કાયયોગ હોતા નથી. પરસ્પર ગુણાકારમાં નીચેનો ૧ અપવાદ ધ્યાનમાં રાખવો.
Jain Education International
(૧) આહારક કાયયોગ અને આહારકમિશ્રકાયયોગ ચૌદ પૂર્વધર મહાત્માઓને જ હોય છે. અને સ્ત્રીવેદી જીવોને ચૌદપૂર્વોના અભ્યાસની અનુમતિ નથી. તેથી આ બે કાયયોગમાં સ્રીવેદ સંભવતો નથી. માટે ૨ કાયયોગમાં ૮ ચોવીશીને બદલે ૮ ષોડશક થાય છે. સ્ત્રીવેદી જીવોમાં ચૌદપૂર્વેના અભ્યાસના નિષેધનો પાઠ આ પ્રમાણે છે.
तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला य धिईए ।
ય અ૫ેતાવળા, ભૂરાવાઓ ય નો થીળું ॥ વિશેષા. ભાષ્ય |
For Private & Personal Use Only
www.jainelibrary.org