SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા ઃ ૫૬ ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ચો. | ઉ.ભાંગા ઉ.પદ પદવૃંદ . ૧૯૨ ૬૦ પદવૃંદ ૬૦૦ ૧૪૪૦૦ યોગ ચો. ઉ.ભાંગા ઉ.પદ ૧૪૪૦ × ૧૦યોગ ૮૦ળ્યો. ૧૯૨૦ ×૨ યોગ ૧૬ષોડ. ૨૫૬ ૧૨૦ ષોડ. ૧૯૨૦ ૪૧ યોગ | ૮અષ્ટ. ૬૪ ૬૦ અષ્ટ. ४८० ૧૩ ૨૨૪૦ |૧૬૮૦૦ કુલ (૫) દેશિવરિત નામના પાંચમા ગુણઠાણે ૫-૬-૭-૮ એમ ૪ ઉદયસ્થાનક ૧૩-૩-૧ કુલ ૮ ઉદયચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, ૫૨ ઉદયપદ અને ૧૨૪૮ પદવૃંદો છે. મનના ૪, વચનના ૪, ઔદારિક કાયયોગ અને વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચને આશ્રયી અંબડશ્રાવક આદિની જેમ વૈક્રિયકાયયોગ તથા વૈક્રિયમિશ્રકાયયોગ એમ કુલ ૧૧ યોગ છે. પરસ્પર ગુણાકાર કરવો. અહીં કોઈ અપવાદ નથી. ૧૭૧ પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક ચો. ચો. ઉ.ભાં. |ઉ.પદ પદવૃંદ યોગ ઉ.માં. ઉ.પદ પદવૃંદ ८ ૧૯૨ ૫૨ ૧૨૪૮× ૧૧ યોગ ८८ ૨૧૧૨ ૫૭૨ ૧૩૭૨૮ (૬) પ્રમત્ત ગુણસ્થાનકે ૪ ૫ - ૬ ૭ એમ ચાર ઉદયસ્થાનક, ૧ - ૩ - ૩ - ૧ કુલ ૮ ઉદયચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, ૪૪ ઉદયપદ અને ૧૦૫૬ પદવૃંદ છે. તથા મનના ૪, વચનના ૪, ઔદારિક કાયયોગ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક અને આહારકમિશ્ર એમ કુલ ૧૩ યોગ હોય છે. આ ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થા નથી. તેથી ઔ. મિશ્ર અને કાર્પણ કાયયોગ હોતા નથી. પરસ્પર ગુણાકારમાં નીચેનો ૧ અપવાદ ધ્યાનમાં રાખવો. Jain Education International (૧) આહારક કાયયોગ અને આહારકમિશ્રકાયયોગ ચૌદ પૂર્વધર મહાત્માઓને જ હોય છે. અને સ્ત્રીવેદી જીવોને ચૌદપૂર્વોના અભ્યાસની અનુમતિ નથી. તેથી આ બે કાયયોગમાં સ્રીવેદ સંભવતો નથી. માટે ૨ કાયયોગમાં ૮ ચોવીશીને બદલે ૮ ષોડશક થાય છે. સ્ત્રીવેદી જીવોમાં ચૌદપૂર્વેના અભ્યાસના નિષેધનો પાઠ આ પ્રમાણે છે. तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला य धिईए । ય અ૫ેતાવળા, ભૂરાવાઓ ય નો થીળું ॥ વિશેષા. ભાષ્ય | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy