________________
૧૭૨
ગાથા : ૫૬
છઠ્ઠો કર્મગ્રંથ
છઠું પ્રમત્ત ગુણસ્થાનક ઉ.ચો. ઉ.ભાંગા ઉ.પદ પદવૃંદ | યોગ | ઉ.ચો. |ઉ.ભાંગા ઉ.પદ | પદવૃંદ ૧૯૨ | ૪૪ | ૧૦૫૬ ૧૧યોગટ૮ ચો.૨૧૧૨૪૮૪ ચો. ૧૧૬૧૬
| |રયોગ ૧૬ ષો. ૨૫|૦૮ ષોડ. ૧૪૦૮ કુલ | ૧૩ | ૨૩૬૮
૧૩૦૨૪ (૭) અપ્રમત્તગુણસ્થાનકે ૪-૫-૬-૭ આ ૪ ઉદયસ્થાનક ૧-૩-૩-૧ કુલ ૮ ચોવીશી. ૧૯૨ ઉદયભાંગા, ૪૪ ઉદયપદ, અને ૧૦૫૬ પદવૃંદ છે. પરંતુ યોગ, મનના ૪, વચનના ૪, ઔદારિક કાયયોગ, વૈક્રિયકાયયોગ અને આહારકડાયયોગ એમ ૧૧ જાણવા. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં આ ગુણસ્થાનક નથી તથા વૈક્રિય-આહારકનો પ્રારંભ જીવો છટ્ટે કરે છે. પણ સાતમે કરતા નથી. માટે મિશ્ર યોગ અહીં હોતા નથી. છઠ્ઠા ગુણઠાણામાં કહેલી બાબતને અનુસાર આહારકકાયયોગમાં સ્ત્રીવેદ સંભવતો નથી. તેથી ૮ ચોવીશીને બદલે ૧ યોગમાં ૮ ષોડશક થાય છે. ગુણાકાર આ પ્રમાણે છે.
સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક ઉ.ચો. ઉ.ભાંગા| ઉ.પદ પદવૃંદ | યોગ | ઉ.ચો. ઉ.ભાંગા ઉ.પદ પદવૃંદ ૮ | ૧૯૨ | ૪૪ | ૧૦૫૬ ૪૧૦યોગ(૮૦ ચો. ૧૯૨૦૪૪૦ ચો.૧૦૫૬૦
| |૪ ૧યોગ| ૮ ષો. | ૧૨૮/૪૪ ષોડ. ૭૦૪ ૧૧યોગ ૨૦૪૮
૧૧૨૬૪ (૮) અપૂર્વકરણ ગુણસ્થાનકે ૪-૫-૬ એમ ૩ જ ઉદયસ્થાનક છે. કારણ કે આઠમા ગુણસ્થાનકથી ઉપશમ અથવા ક્ષપકશ્રેણીની તૈયારી થાય છે. તેથી ઔપથમિક અથવા ક્ષાયિક સમ્યક્ત જ હોય છે. પરંતુ ક્ષાયોપથમિક સભ્યત્વ હોતું નથી. તેથી સમ્યક્વમોહનીયનો ઉદય સંભવતો નથી. તેના ઉદય વિનાની બાકીની ૪ ચોવીશી હોય છે. ૯૬ ઉદયભાંગા, ૨૦ ઉદયપદ અને ૪૮૦ પદવૃંદ હોય છે. મનના ૪, વચનના ૪, અને ઔદારિક કાયયોગ એમ માત્ર ૯ જ યોગ હોય છે. આ ગુણઠાણે વર્તતા જીવોને કદાચ વૈક્રિય કે આહારક લબ્ધિ મળેલી હોય તો પણ તેને ફોરવતા નથી. કારણ કે બે શરીરમાં આત્માની વર્તના તે વ્યગ્રતા હોવાથી પ્રમાદ કહેવાય છે. શ્રેણીગત જીવોની દશા આવા પ્રકારની પ્રમાદવાળી હોતી નથી. હવે પરસ્પર ગુણાકાર કરી લેવો.
અપૂર્વકરણ આઠમું ગુણસ્થાનક ચો. | ઉ.માં. |ઉ.પદ પદવૃંદ | યોગ | ચો. | ઉ.માં. ઉ.પદ | પદવૃંદ | | ૪ | ૯૬ | ૨૦ |૪૮૦ x ૯ યોગ | ૩૬ [ ૮૬૪ | ૧૮૦ ૪૩૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org