Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૪ ગાથા : ૪૧-૪૨
છઠ્ઠો કર્મગ્રંથ ૩૧ ના ઉદયના ૧૧૫૨+૧૧૫૨=૨૩૦૪ ઉદયભાંગામાં તથા સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫ર ભાંગામાં ત્રણ-ત્રણ સત્તાસ્થાન હોય છે. બાકીના સર્વે ભાંગમાં ૯૨-૮૮ એમ બે બે સત્તાસ્થાન જાણવાં.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ઉદયભાંગા તથા સત્તાસ્થાન આહારકના
૭ ઉદયભાંગે x ૧ = ૭ સા. તિર્યંચના ૨૩૦૪ ઉદયભાંગે x ૩ = ૬૯૧૨
દેવપ્રાયોગ્ય બંધના સા. મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગે x ૩ = ૩૪૫૬
આઠ બંધભાંગા હોવાથી બાકીના તિ. ના ર૬૦૦ ઉદયભાંગે x ૨ = પ૨૦૦ ૧૮૬પ૩ બાકીના મનુષ્યના ૧૪૪૮ ઉદયભાંગે x ૨ = ૨૮૯૬
x ૮ વૈક્રિય તિર્યચના પ૬ ઉદયભાંગે x ૨ = ૧૧૨ ૧,૪૯,૨૨૪ વૈક્રિય મનુષ્યના ૩૫ ઉદયભાંગે x ૨ = ૭૦ સત્તાસ્થાન થાય છે.
૭૬૦૨ સત્તાસ્થાન ૧૮૬૫૩ | નરકમાયોગ્ય ૨૮ નો બંધ મિથ્યાદૃષ્ટિ પં. તિર્યંચ-મનુષ્યના જીવ જ કરે છે અને તે પણ કરણ પર્યાપ્ત થયા પછી જ. તેથી સામાન્ય તિર્યંચના ૩૦-૩૧ ના ઉદયના સ્વરવાળા ૧૧૫ર-૧૧૫ર, સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫ર, વૈ. તિર્યંચના પ૬ અને વૈક્રિય મનુષ્યના ૩૨ મળીને કુલ ૩૫૪૪ જ ઉદયભાંગા સંભવે છે અને તેને અનુસાર ૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એમ કુલ ૬ જ ઉદયસ્થાન ઘટે છે. સત્તાસ્થાનક સામાન્ય તિર્યંચના ૩૦-૩૧ ના ઉદયના ૧૧૫૨-૧૧૫૨=૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨-૮૮-૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧પ૨ ભાંગામાં ૯૨, ૮૯, ૮૮, ૮૬ એમ ૪ સત્તાસ્થાન સંભવે છે. કારણ કે પૂર્વે જેણે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તેવા જીવને સમ્યકત્વ પામ્યા પછી જિનનામ બાંધી પહેલે આવે ત્યારે ૮૯ ની સત્તા હોય છે અને તે કાલે નરકપ્રાયોગ્ય ૨૮નો બંધ પણ છે. તથા વૈ. તિર્યંચના તથા વૈ. મનુષ્યના પ૬+૩૨૩૮૮ ઉદયભાંગામાં ૯૨-૮૮ એમ બે બે જ સત્તાસ્થાન સંભવે છે.
નરકપ્રાયોગ્ય ૨૮ના બંધે ઉદયભાંગા તથા સત્તાસ્થાન સા. તિર્યંચના ૨૩૦૪ ઉદયભાંગે ૪ ૩ = ૬૯૧૨| સા. મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગે x ૪ = ૪૬૦૮]
નરકપ્રાયોગ્ય ૨૮ ના બંધનો વૈ. તિર્યંચના પ૬ ઉદયભાંગે x ૨ = ૧૧૨
ભાંગો ૧ જ છે. માટે ૧૧૬૯૬ વૈ. મનુષ્યના ૩ર ઉદયભાંગે x ૨ = ૬૪|
જ સત્તાસ્થાન નરકપ્રાયોગ્ય
૨૮ના બંધે સંભવે છે. ૩૫૪૪
સત્તા ૧૧૬૯૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org