Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૪
ગુણસ્થાનક
૧ મિથ્યાત્વે
૨ સાસ્વાદને
૩ મિત્રે
૪ અવિરતે
૫ દેશવિરતે
૬ પ્રમત્તે
૭ અપ્રમત્તે
૮ અપૂર્વકરણે
કુલ
22
ઉદય ઉદય
ઉદય
ચોવીશી ભાંગા
પદ
८
૧૯૨
૬૮ ૧૬૩૨
૪
૯૬
૩૨
૭૬૮
૪
૯૬
૩૨
૭૬૮
८
૧૯૨
૬૦
૧૪૪૦
૧૯૨
૫૨
૧૨૪૮
૧૯૨
૪૪
૧૦૫૬
૧૯૨
૪૪
૧૦૫૬
૯૬
૨૦
૪૮૦
૧૨૪૮ ૩૫૨ ૮૪૪૮
८
८
८
ગાથા : ૫૪
પર
Jain Education International
પવૃંદ
છટ્ટો કર્મગ્રંથ
નવમા ગુણઠાણે બેના ઉદયે ૧૨ ઉદયભાંગા અને ૨૪ પવૃંદ તથા એકના હૃદયના ૪ ઉદયભાંગા અને ૪ પદ્મવૃંદ જાણવાં.
૧ થી ૮ ગુણસ્થાનકોમાં કષાય-યુગલ અને વેદનો ઉદય હોવાથી ઉપર મુજબ ચોવીશી વગેરે છે. પરંતુ નવમા ગુણઠાણે યુગલનો ઉદય ન હોવાથી ચોવીશી થતી નથી તેથી બેના ઉદયના ૧૨ ઉદયભાંગા અને એકના ઉદયના ગુણસ્થાનકને આશ્રયી પાંચ ઉદયભાંગા ગણતાં ૧૨૬૫ ઉદયભાંગા થાય છે. ૫૨ ચોવીસી × ૨૪ ઉદયભાંગા ૧૨૪૮+૧૨+૫ = ૧૨૬૫ ઉદયભાંગા સમજવા. એવી જ રીતે ૩૫૨ ઉદય૫દ ૨૨૪ પદવૃંદ = ૮૪૪૮+૨૪ દ્વિકોદયનાં પદવૃંદ અને + ૫ એકોદયનાં પદવૃંદ સર્વે મળીને ૮૪૭૭ આટલાં પવૃંદો વડે સંસારી જીવો મોહાન્ધ થયેલા છે એમ જાણવું. I૫૩૫
अट्ठग चउ चउ चउरट्ठगा य, चउरो य हुंति चउव्वीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। अष्टौ चतस्रश्चतस्त्रश्चतुर्षु अष्टौ च चतस्रश्च भवन्ति चतुर्विंशतयः मिथ्यात्वादि - अपूर्वान्ता द्वादश पञ्च चानिवृत्ते ।। ५४ ।।
ગાથાર્થ - મિથ્યાત્વથી માંડીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધી અનુક્રમે ૮ - ૪ - ૪, પછીના ચાર ગુણસ્થાનકોમાં આઠ આઠ, આઠમે ગુણઠાણે ૪ ચોવીશીઓ હોય છે, અનિવૃત્તિએ દ્વિકોદયના ૧૨ અને એકોદયના પાંચ ઉદય ભાંગા હોય છે. || ૫૪ ૫
વિવેચન - આ ગાથા પણ મૂલસઋતિકા ગ્રંથમાં તથા સપ્તતિકાની ચૂર્ણિમાં કે ટીકામાં નથી. અન્તર્ભાષ્યની ગાથા છે. એમ ત્યાં કહેલું છે. સપ્તતિકાભાષ્ય જોતાં ૪૦ મી ગાથા આ જ અર્થવાળી છે પરંતુ કંઈક કંઈક પદોનો ફેરફાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org