SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ગુણસ્થાનક ૧ મિથ્યાત્વે ૨ સાસ્વાદને ૩ મિત્રે ૪ અવિરતે ૫ દેશવિરતે ૬ પ્રમત્તે ૭ અપ્રમત્તે ૮ અપૂર્વકરણે કુલ 22 ઉદય ઉદય ઉદય ચોવીશી ભાંગા પદ ८ ૧૯૨ ૬૮ ૧૬૩૨ ૪ ૯૬ ૩૨ ૭૬૮ ૪ ૯૬ ૩૨ ૭૬૮ ८ ૧૯૨ ૬૦ ૧૪૪૦ ૧૯૨ ૫૨ ૧૨૪૮ ૧૯૨ ૪૪ ૧૦૫૬ ૧૯૨ ૪૪ ૧૦૫૬ ૯૬ ૨૦ ૪૮૦ ૧૨૪૮ ૩૫૨ ૮૪૪૮ ८ ८ ८ ગાથા : ૫૪ પર Jain Education International પવૃંદ છટ્ટો કર્મગ્રંથ નવમા ગુણઠાણે બેના ઉદયે ૧૨ ઉદયભાંગા અને ૨૪ પવૃંદ તથા એકના હૃદયના ૪ ઉદયભાંગા અને ૪ પદ્મવૃંદ જાણવાં. ૧ થી ૮ ગુણસ્થાનકોમાં કષાય-યુગલ અને વેદનો ઉદય હોવાથી ઉપર મુજબ ચોવીશી વગેરે છે. પરંતુ નવમા ગુણઠાણે યુગલનો ઉદય ન હોવાથી ચોવીશી થતી નથી તેથી બેના ઉદયના ૧૨ ઉદયભાંગા અને એકના ઉદયના ગુણસ્થાનકને આશ્રયી પાંચ ઉદયભાંગા ગણતાં ૧૨૬૫ ઉદયભાંગા થાય છે. ૫૨ ચોવીસી × ૨૪ ઉદયભાંગા ૧૨૪૮+૧૨+૫ = ૧૨૬૫ ઉદયભાંગા સમજવા. એવી જ રીતે ૩૫૨ ઉદય૫દ ૨૨૪ પદવૃંદ = ૮૪૪૮+૨૪ દ્વિકોદયનાં પદવૃંદ અને + ૫ એકોદયનાં પદવૃંદ સર્વે મળીને ૮૪૭૭ આટલાં પવૃંદો વડે સંસારી જીવો મોહાન્ધ થયેલા છે એમ જાણવું. I૫૩૫ अट्ठग चउ चउ चउरट्ठगा य, चउरो य हुंति चउव्वीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। अष्टौ चतस्रश्चतस्त्रश्चतुर्षु अष्टौ च चतस्रश्च भवन्ति चतुर्विंशतयः मिथ्यात्वादि - अपूर्वान्ता द्वादश पञ्च चानिवृत्ते ।। ५४ ।। ગાથાર્થ - મિથ્યાત્વથી માંડીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનક સુધી અનુક્રમે ૮ - ૪ - ૪, પછીના ચાર ગુણસ્થાનકોમાં આઠ આઠ, આઠમે ગુણઠાણે ૪ ચોવીશીઓ હોય છે, અનિવૃત્તિએ દ્વિકોદયના ૧૨ અને એકોદયના પાંચ ઉદય ભાંગા હોય છે. || ૫૪ ૫ વિવેચન - આ ગાથા પણ મૂલસઋતિકા ગ્રંથમાં તથા સપ્તતિકાની ચૂર્ણિમાં કે ટીકામાં નથી. અન્તર્ભાષ્યની ગાથા છે. એમ ત્યાં કહેલું છે. સપ્તતિકાભાષ્ય જોતાં ૪૦ મી ગાથા આ જ અર્થવાળી છે પરંતુ કંઈક કંઈક પદોનો ફેરફાર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy