Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બધસ્થા,
૪૦
૧૭.
| ها ها ها به 1 1
| ૧૭.
૯૨ ૧૭.
૯૩૦૮
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૬ તિર્યંચ પ્રાયોગ્ય બંધસ્થાનક અને બંધભાંગા - ૫ ૨૬૨૯
કુલ | કુલ
બંધસ્થાન | બંધભાંગા | એકેન્દ્રિય પ્રાયોગ્ય | ૪ |૨૦ બેઇન્દ્રિય પ્રાયોગ્ય તે ઇન્દ્રિય પ્રાયોગ્ય ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય પં. તિર્યંચ પ્રાયોગ્ય
૪૬૦૮ | ૪૬૦૮ કુલ ભાંગા
| |૨૪|૧૬ ૪૬૩૨૪૬૩૨ મનુષ્ય પ્રાયોગ્ય બંધસ્થાનક ૩ અને બંધભાંગા ૪૬૧૭ -
મનુષ્યો પણ બે પ્રકારના છે. લબ્ધિ અપર્યાપ્તા અને લબ્ધિ પર્યાપ્તા. ત્યાં જે લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો છે, તેમાં ઉત્પન્ન થનારા જીવો ૨૫નું બંધસ્થાનક બાંધે છે. અને લબ્ધિ પર્યાપ્તામાં ઉત્પન્ન થનારા જીવો ૨૯ અને ૩૦નું બંધસ્થાનક બાંધે છે. લબ્ધિ અપર્યાપ્ત પ્રાયોગ્ય ૨૫નો બંધ કરનારા મિથ્યાષ્ટિ તિર્યંચ - મનુષ્યો જ હોય છે. પરંતુ લબ્ધિ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ કરનારા ૧ થી ૪ ગુણસ્થાનકમાં વર્તનારા દેવ - નારકી તથા ફક્ત ૧ - ૨ ગુણસ્થાનકે વર્તનારા તિર્યંચ - મનુષ્યો હોય છે કારણ કે મિશ્રદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તિર્યચ-મનુષ્યો નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે, અને પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરનારા માત્ર સમ્યગ્દષ્ટિ - દેવ - નારકીના જ જીવો હોય છે. દેવોમાં પણ વૈમાનિક દેવો જ અને નરકમાં પણ પ્રથમની ૩ નરકના જીવો જ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના સ્વામી જાણવા. લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ અને ૧ બંધમાંગો - (૧) મનુષ્ય ગતિ |(૭) મનુષ્યાનુપૂર્વી (૧૩) અશુભ |અહીં બધી જ પ્રકૃતિઓ (૨) પંચેન્દ્રિય જાતિ|(૮) ત્રસ |(૧૪) દૌર્ભાગ્ય અશુભ જ બંધાતી હોવાથી (૩) ઔદા. શરીર (૯) બાદર |(૧૫) અનાદેય ૧ જ બંધમાંગો છે. (૪) ઔદા. અંગો |(૧૦) અપર્યાપ્ત |(૧૬) અપયશ આ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય (૫) છેવટું સંઘયણ |(૧૧) પ્રત્યેક |(૧૭ થી ૨૫) પ્રાયોગ્ય બંધ જાણવો. (૬) હુંડક સંસ્થાન (૧૨) અસ્થિર નવ ધ્રુવબંધી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ, ૪૬૦૮ બંધમાંગા -
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જે ૨૫ પ્રકૃતિઓ છે. તેમાં પરાઘાત-ઉચ્છવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org