Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૮
૯
તીર્થંકરપ્રભુના છએ ઉદયસ્થાનોના છએ ભાંગામાં તીર્થંકર નામકર્મનો ઉદય છે. જે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનો અને ઉદયભાંગામાં (૨૬૦૨માં) ક્યાંય નથી. તેથી તે ૬ ભાંગા સામાન્ય મનુષ્યથી જુદા ગણવાના રહે છે. પરંતુ સામાન્યકેવલીના ૨૦ અને ૮ના ઉદયના ૧ - ૧ એમ ૨ ભાંગા જ સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગામાં આવતા નથી. માટે જુદા ગણવાના રહે છે. બાકીના ૨૬ - ૨૯ ઉદયના અનુક્રમે ૬ ૧૨ તે તે ઉદયસ્થાનમાં આવી જ જાય છે. કોઇ પણ પ્રકૃતિનો ઉદય જુદો નથી તેથી
૨૮
૩૦ના
૧૨
૨૪ = ૫૪ ઉદયભાંગા સામાન્ય મનુષ્યના
તે જુદા ગણાતા નથી. આ કારણે તીર્થંકરપ્રભુના ૬ અને સામાન્ય કેવલીપ્રભુના (૨૦
૮નો એક-એક એમ) ૨ ઉદયભાંગા મળીને કેવલીપ્રભુના ૮ ઉદયભાંગા લેવાશે. જ્યાં સામાન્ય મનુષ્યના ઉદયભાંગા નહીં જ લેવાના હોય અને એકલા કેવલી મનુષ્યના જ ઉદયભાંગા લેવાનો પ્રસંગ હશે. ત્યાં કેવલી મનુષ્યના ૬૨ ઉદયભાંગા લેવાશે.
-
-
-
(૧) દેવગતિ |(૪) ત્રસ (૨) પંચે. જાતિ (૫) બાદર (૩)દેવાનુપૂર્વી (૬)પર્યાપ્તા
Jain Education International
-
આ પ્રમાણે સામાન્ય મનુષ્યના ૨૬૦૨, વૈક્રિયમનુષ્યના ૩૫, આહા૨ક મનુષ્યના ૭ અને કેવલી મનુષ્યના ૮ મળીને કુલ મનુષ્યગતિમાં ૨૬૫૨ ઉદયભાંગા થાય છે.
દેવોને ૬ ઉદયસ્થાનક ૬૪ ઉદયભાંગા -
૨૫
દેવોને ૨૧ ૨૭ - ૨૮ ૨૯ - ૩૦ આમ ૬ ઉદયસ્થાનકો છે. ત્યાં વૈક્રિય તિર્યંચને જે ઉદયસ્થાનક અને ઉદયભાંગા હોય છે. તેમાં ફક્ત વિગ્રહગતિવાળું ૨૧નું ઉદયસ્થાનક વૈ.તિર્યંચ કરતાં વધારે કહેવાનું છે તથા ગતિ આદિની ફેરબદલી સમજી લેવાની છે.
-
-
(૭) સૌ. દૌ. માંથી ૧
-
-
|(૮)આદે. અના.માંથી ૧ (૯) યશ - અયશમાંથી ૧
-
For Private & Personal Use Only
|(૧૦ થી ૨૧) બાર ધ્રુવોદયી
આ
દેવોને વિગ્રહ ગતિમાં હોય છે.
આ ૨૧માં પ્રતિપક્ષી ૩ હોવાથી ૮ ઉદયભાંગા થાય છે. દેવોમાં લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી. માટે અપર્યાપ્તાના ઉદયવાળા ભાંગા થતા નથી. તેમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસ્ર સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આમ પાંચ પ્રકૃતિઓનો ઉદય વધે છે અને
૨૧
પ્રકૃતિનો ઉદય
www.jainelibrary.org