Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૮
ગાથા : ૩૩-૩૪
છઠ્ઠો કર્મગ્રંથ માત્ર એક ૯૨ની સત્તા હોય છે. ૯૩ની જો સત્તા લઇએ તો સમ્યગ્દષ્ટિ હોવાથી જિનનામનો બંધ ચાલુ થઇ જાય, તેથી આ ૩૦નું બંધસ્થાનક જ ન રહે અને આહારકનો બંધ ચાલુ હોવાથી આહારકની સત્તા તો છે જ. માટે એક ૯૨ની જ સત્તા ઘટે છે અહિં ચૂર્ણિ - સપ્તતિકાવૃત્તિ અને પંચસંગ્રહની ટીકા આદિ ગ્રંથોના આધારે માત્ર ૩૦નો ઉદય અને ૧૪૪ ઉદયભાંગા લખેલ છે.
પૂ. અભયદેવસૂરિજી કૃત ‘સપ્તતિકા ભાષ્ય'ની ગાથા ૧૪૨ની મેરુત્તુંગાચાર્યકૃત ટીકામાં સાતમા ગુણઠાણે ૧૪૮ ઉદયભાંગા લખ્યા છે. તે પંક્તિઓ આ પ્રમાણે છે
અપ્રમત્તેડઇ ચત્વાŘિશં શતં (૧૪૮) યતોડમ્ય દ્વાવુૌ, તત્રોત્રિંશત્તિ वैक्रियाहारकयोरेक, एक इति द्वौ, एवं त्रिंशत्यपि वैक्रियाहारकयोद्व, स्वभावस्थस्य પુનૠતુશ્રૃત્વાŔિશું શત, તત્ત્વ પ્રાવત, વં યથોહિતમેવ । અર્થ સમજાઇ જાય તેમ છે.
પરંતુ આ પાઠ ઉપરથી વૈક્રિય-આહારક શરીરની વિકુર્વણા કરેલા જીવો સાતમે ગુણઠાણે જઇ શકે છે. ૩૦-૩૧નો ઉદય હોઇ શકે છે. સર્વે શુભ પ્રકૃતિઓના ઉદયવાળા એક-એક ઉદયભાંગા હોઇ શકે છે. આટલું જ સિદ્ધ થાય છે. પણ તેઓ સાતમે જઇને આહારકદ્વિક સહિત દેવપ્રાયોગ્ય ૩૦-૩૧ બાંધે છે. એવો અર્થ સિદ્ધ થતો નથી. તેથી આ પાઠના આધારે પણ વૈક્રિય-આહારક મનુષ્યના છેલ્લા ૪ ઉદયભાંગામાં ૩૦-૩૧નો બંધ ન લેવો. સાતમે ગુણઠાણે ૧૪૮ ઉદયભાંગા લેવા, પણ આત્મા બે શરીરોમાં વ્યગ્ર હોવાથી એવી વિશિષ્ટ અપ્રમત્તાવસ્થા નથી કે આહારકદ્ધિક બંધાય. આમ અર્થ જાણવો.
૧૪૪ ઉદયભાંગામાં એક જ સત્તાસ્થાન હોવાથી ૧૪૪ સત્તાસ્થાન થાય છે. વિક્લેન્દ્રિય પ્રા. બંધે ૭,૪૩,૩૨૮ પં. તિર્યંચા પ્રા. બંધે ૧૪,૩૩,૫૪,૮૮૦ મનુષ્ય પ્રા. બંધે
દેવ પ્રાયોગ્ય બંધે
૧૦૬૪
૧૪૪
Jain Education International
૧૪,૪૦,૯૯,૪૧૬
આ પ્રમાણે ચાર પ્રકારના ૩૦ના બંધે કુલ ૧૪,૪૦,૯૯,૪૧૬ સત્તાસ્થાનક થાય છે.
(૧) જો કે ‘સપ્તતિકા ભાષ્યની' ૧૪૮મી ગાથામાં આવી પંક્તિ પણ છે કે, 'अप्रमत्तस्याष्टाविंशत्यादीनि चत्वारि बन्धस्थानानि, द्वे उदयस्थाने, एकोनत्रिंशत्रिंशत् । तत्र चतुर्ष्वपि વન્યસ્થાનેવુ પ્રત્યેકું દ્વાવબુચા વાવ્યો ।' તેથી ભાષ્યકાર વૈક્રિય અને આહારકવાળાને તે શરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થાય ત્યારે સ્વરવાળા ઉદયભાંગામાં ૩૦ - ૩૧નો બંધ ઇચ્છતા હોય એમ લાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org