Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
તિર્યંચપ્રાયોગ્ય બંધના ૯૩૦૮ બંધભાંગે
૨૧ ના ઉદયે, ૧ ભાંગે પ સત્તા ૨૪ ના ઉદયે, ૨ ભાંગે પ સત્તા
ગાથા : ૪૧-૪૨
= ૫
= ૧૦
૧૫
× ૯૩૦૮ ૧,૩૯,૬૨૦
બન્ને મળીને સૂ. અપર્યાપ્તામાં કુલ બંધભાંગા અને ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાનક ૧૯૪૯૨૮ થાય છે. આ પ્રમાણે બીજા જીવભેદોમાં પણ આગળ-પાછળ કહેલા વિવેચનના આધારે સ્વયં સમજી લેવું.
૧૩૫
મનુષ્યપ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગે
૨૧ ના ઉદયે, ૧ ભાંગે ૪ સત્તા = ૪ ૨૪ ના ઉદયે, ૨ ભાંગે ૪ સત્તા ==
૧૨
(૨) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અપર્યાપ્તાની જેમજ ૨૩ આદિ પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધભાંગા, ૨૧-૨૪ એમ બે ઉદયસ્થાન, અનુક્રમે ૧+૨=૩ ઉદયભાંગા હોય છે. પરંતુ આ ઉદયભાંગા ‘બાદર-અપર્યાપ્ત-અયશ” ના લેવા. ૯૨૮૮-૮૬-૮૦-૭૮ પાંચ સત્તાસ્થાનક અને બંધભાંગા-ઉદયભાંગાથી ગુણિત ૧,૯૪,૯૨૮ સત્તાસ્થાન હોય છે.
તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગે ૨૧ ના ઉદયે ૨૬ ના ઉદયે
તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા
(૩-૪-૫) અપર્યાપ્તા વિકલેન્દ્રિયના ૩ જીવભેદમાં પણ ઉપર મુજબ પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. પરંતુ ઉદયસ્થાનક ૨૧-૨૬ એમ બે હોય છે. ૨૧ ના ઉદયે બેઈન્દ્રિયાદિ ત્રણે જીવભેદોનો એક એક, એમ ૩ ઉદયભાંગા, અને ૨૬ના ઉદયે પણ આવા જ ૩ ઉદયભાંગા, એમ કુલ ૬ ઉદયભાંગા હોય છે. અને ૯૨ આદિ પાંચ સત્તાસ્થાનક હોય છે.
Jain Education International
× ૪૬૦૯
૫૫,૩૦૮
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગે
૨૧ ના ઉદયે ૨૬ ના ઉદયે
૩ ૪૪ = ૧૨ ૩ × ૪ = ૧૨
૨૪
મનુષ્ય પ્રાયોગ્ય બંધના
× ૪૬૦૯ ૧,૧૦,૬૧૬
ત્રણે વિકલેન્દ્રિય અપર્યાપ્તામાં કુલ ૩,૮૯,૮૫૬ સત્તાસ્થાન હોય છે.
(૬-૭) અસંશી-અપર્યાપ્ત અને સંજ્ઞી અપર્યાપ્તામાં ૨૩ આદિ પાંચ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધભાંગા, ૨૧-૨૬ એમ બે ઉદયસ્થાનક હોય છે. અહીં અસંજ્ઞી અપર્યાપ્તા અને સંશી અપર્યાપ્તા તિર્યંચો પણ હોય છે અને મનુષ્યો પણ હોય છે. તેથી તિર્યંચ
૩ ૪ ૫ = ૧૫
૩ ૪ ૫ = ૧૫
૩૦
× ૯૩૦૮
૨,૭૯,૨૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org