Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૬
ગાથા : ૪૧-૪૨
છઠ્ઠો કર્મગ્રંથ
મનુષ્યના ૨૧ ના ઉદયમાં ૯-૯ અને ૨૬ ના ઉદયમાં ૨૮૯-૨૮૯ જે ઉદયભાંગા છે. તેમાં બન્ને ઉદયસ્થાનોમાં તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ ઉદયભાંગો અપર્યાપ્તાનો છે. તેથી કુલ ૪ ઉદયભાંગા થાય છે. ત્યાં તિર્યંચના બન્ને ઉદયભાંગે પાંચ પાંચ સત્તાસ્થાનક અને મનુષ્યના બન્ને ઉદયભાંગે ચાર ચાર સત્તાસ્થાનક જાણવાં. તેથી
૫
૨૧ ના ઉદયે પં.તિર્યંચના ૧ ભાંગે પ ૨૬ ના ઉદયે પં.તિર્યંચના ૧ ભાંગે ૨૧ ના ઉદયે મનુષ્યના ૧ ભાંગે ૨૬ ના ઉદયે મનુષ્યના ૧
૪
ભાંગે
૪
તિર્યંચ પ્રાયોગ્ય બંધના ૯૩૦૮ ભાંગે
૧૮
૨૧ ના ઉદયે પં.તિર્યંચના ૧ ભાંગે ૨૬ ના ઉદયે પં.તિર્યંચના ૧ ભાંગે ૨૧ ના ઉદયે મનુષ્યના ૧ ભાંગે ૨૬ ના ઉદયે મનુષ્યના ૧ ભાંગે
મનુષ્ય પ્રાયોગ્ય બંધના ૪૬૦૯ ભાંગે
Jain Education International
× ૯૪૦૮ ૧,૬૭,૫૪૪
બન્ને પ્રકારના બંધભાંગાઓનાં મળીને કુલ બંધભાંગા-ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન ૨,૪૧,૨૮૮ થાય છે. અસંજ્ઞી અપર્યાપ્તામાં અને સંજ્ઞી અપર્યાપ્તામાં ઉપર મુજબ ૨,૪૧,૨૮૮ +૨,૪૧,૨૮૮ સત્તા સંભવે છે.
૪
૪
૪
૪
૧૬
(૧) અહીં અસંજ્ઞી અપર્યાપ્તા અને સંશી અપર્યાપ્તા એમ બન્ને જીવભેદમાં ૨૧-૨૬ ના ઉદયના તિર્યંચ-મનુષ્યના ૨+૨=૪ ઉદયભાંગા સમજાવ્યા છે. તે સાતિકાભાષ્ય તથા પ્રસિદ્ધ ગુજરાતી વિવેચનોના આધારે લખેલ છે. પરંતુ ચૂર્ણિ, સાતિકાની પૂ. મલયગિરિજીકૃત ટીકા, અને પંચસંગ્રહની ટીકામાં માત્ર સંજ્ઞી અપર્યાપ્તામાં ૪ જીવભેદ લેવાના કહ્યા છે. અસંશી અપર્યાપ્તામાં ૪ ભેદનો ઉલ્લેખ નથી. ચૂર્ણિની ગાથા ૩૬-૩૭ નો પાઠ આ પ્રમાણે विगलिंदियअसण्णि सण्णिअपज्जत्तगाणं पत्तेयं पत्तेयं दोण्णि दोण्णि उदयद्वाणाणि - २१-२६ । एक्कवीसोदए एक्को भंगो, छव्वीसे एक्को, सव्वे दो पत्तेयं पत्तेयं, नवरि सन्निअपज्जत्तगस्स तिरियस्स दो, मणुयस्स તો, સબ્વે ચત્તાન્તે । સપ્તતકાની (છટ્ઠા કર્મગ્રંથની) ૩૮-૩૯ મી ગાથાની ટીકામાં પૂ. મલયગિરિજી મ. શ્રી પણ આમ જ લખે છે તે પાઠ આ પ્રમાણે છે - વનમાંતમંજ્ઞિાશ્રુત્વા:, યતો દૌ માવવા,મંજ્ઞિનસ્તિરશ્નઃ પ્રાપ્યતે, ૌ વાપર્યાપ્તસજ્ઞિનો મનુષ્યસ્ય કૃતિ । તથા પંચસંગ્રહની સપ્તતિકાની ૧૩૮ મી ગાથાની પૂ. મલયગિરિજી મ. શ્રીની ટીકામાં પણ ઉપર મુજબ જ પાઠ છે. આ ત્રણે ગ્રંથો જોતાં અપર્યાપ્તા અસંજ્ઞીમાં તિર્યંચના ૨ જ ઉદય ભાંગા લીધા છે અને અપર્યાપ્તા સંજ્ઞીમાં તિર્યંચના ૨ તથા મનુષ્યના ૨ મળીને કુલ ૪ ઉદયભાંગા લીધા છે. સંમૂર્ણિમ મનુષ્યો કે જે અસંશી અપર્યાપ્તા છે. તેની અહિં અવિવક્ષા કરી હોય તેમ જણાય છે.
-
For Private & Personal Use Only
× ૪૬૦૯
૭૩,૭૪૪
જો કે વિચાર કરતાં અસંજ્ઞી અપર્યાપ્તામાં પણ મનુષ્યના ૨ ભાંગા સહિત ચાર ઉદયભાંગા ઘટી શકે છે. કારણ કે સંમૂર્ત્તિમ મનુષ્યોના અપર્યાપ્તાના ૧૦૧ ભેદો જીવવિચારાદિ ગ્રંથોમાં આવે જ છે. તથા સપ્તતિકાભાષ્યમાં કેવળ એકલા સંજ્ઞી અપર્યાપ્તામાં જ ઉદયભાંગા લેવાનો જુદો ઉલ્લેખ
www.jainelibrary.org