Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪ =
૪
=
૧૩૮ ગાથા : ૪૧-૪૨
છઠ્ઠો કર્મગ્રંથ તિર્યંચપ્રાયોગ્ય ૯૩૦૮ બંધમાંગે
મનુષ્યપ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગે ૨૧ના ઉદયે
૧ ઉદયભાંગે ૫ = ૫) ૧ x ૪ = ૪ ૨૪ના ઉદયે
૨ ઉદયભાંગે ૫ = ૧૦ ૨ ૪૪ = ૮ ૨૫ના ઉદયે પ્રત્યેક સાથે ૧ ઉદયભાંગે ૫ = ૫ ૨ ૪૪ = ૮ ૨૫ના ઉદયે સાધારણ સાથે ૧ ઉદયભાંગે ૪ = ૪ ૨૬ના ઉદયે પ્રત્યેક સાથે ૧ ” ૫ = ૫
૨ x ૪ = ૮ ૨૬ના ઉદયે સાધારણ સાથે ૧ ” કુલ ઉદયભાંગા
સત્તા ૩૩|ઉદયભાંગા ૭ સત્તા ૨૮ ૪ ૯૩૦૮
૪ ૪૬૦૯ ૩,૦૭,૧૬૪|
૧,૨૯,૦૫ ૨ બન્ને પ્રકારના બંધભાંગાએ મળીને સૂક્ષ્મપર્યાપ્તામાં કુલ ૪, ૩૬,૨૧૬ સત્તાસ્થાન હોય છે.
(૯) બાદર એકેન્દ્રિય પર્યાયામાં પણ ર૩ આદિ ૫ બંધસ્થાનક, ૧૩૯૧૭ બંધભાંગા, ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ એમ પાંચ ઉદયસ્થાનક હોય છે અને બાકી રહેલા એકેન્દ્રિયના સર્વે ઉદયભાંગા અનુક્રમે ર-પ-૫-૧૧-૬=૨૯ હોય છે. સત્તાસ્થાન ૯૨ આદિ પાંચ છે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગા બાંધે ત્યારે ૨૧ ના ઉદયે બને ભાંગે પાંચ પાંચ સત્તાસ્થાન, ૨૪ ના ઉદયે વૈક્રિય વાઉકાયના ૧ ભાગે ૩ સત્તાસ્થાન, બાકીના ૪ ભાંગે પાંચ પાંચ સત્તાસ્થાન, ૨૫ ના ઉદયે વૈક્રિય વાઉકાયના ૧ ભાંગે ૩ સત્તા, બાકીના ચાર ભાંગામાંથી બાદર-પર્યાપ્ત પ્રત્યેક-અયશવાળા ૧ ભાંગામાં પાંચ સત્તાસ્થાન અને શેષ ૩ ભાંગામાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય છે. કારણ કે બાકીના આ ત્રણ ભાગા સાધારણ અને યશવાળા છે. તેઉવાયુમાં તેનો ઉદય નથી. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેઉ-વાયુને જ ૭૮ ની સત્તા હોય છે. ૨૬ ના ઉદયે પણ તેલ વાઉમાં સંભવે તેવા ઉચ્છવાસવાળા ૧ ભાંગામાં ૫, વૈક્રિય વાઉકાયના ૧ ભાંગે ૩, અને બાકીના ૯ ભાંગે ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન જાણવાં. ૨૭ ના ઉદયના છએ ભાંગે ૭૮ વિના ચાર ચાર જ સત્તાસ્થાન હોય છે. મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધમાંગે ૨૯ ઉદયભાંગામાંથી વૈક્રિય વાઉકાયના ૩ ભાંગા બાદ કરતાં બાકીના ૨૬ જ ઉદયભાંગા હોય છે. અને ત્યાં સર્વત્ર ૭૮ વિના ચાર ચાર જ સત્તાસ્થાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org