________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વણિક, ખડાયતાવણિક,નાગરવણિકોરઠવણિક, વગેરે કેટલીક વણિક જ્ઞાતિનાં કેટલાંક મનુષ્ય બસે લગભગ વર્ષથી જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થયાં, કેટલીક જ્ઞાતિ વહ્યુંભાચાર્ય વગેરેના પન્થમાં પેઠી છે. જેનાચાર્યોની અને જેનેની હાય હવે કયારે આંખ ઉઘડશે !!! કેળવાયેલા જેનાચાર્યો થયા વિના અને જૈન ધર્માભિમાની સાધુઓ થયા વિના તથા ધર્મવૃદ્ધિની યુક્તિપ્રયુક્તિના જાણ થયા વિના તેઓ હવે દુનિયામાં અન્ય ધર્મો સામે ટકી શકવાના નથી.
અન્ય ધમય આચાર્યો વગેરે પોતાના ધર્મની વૃદ્ધિ માટે યુતિ પ્રયુક્તિથી વર્તમાન જમાને એળખી કાર્ય કરે છે. તેમાં સ્વધર્મની વૃદ્ધિ કરવાની કેટલાક ગુણે હોય છે. જેનાચાર્યોમાં–જેન સાધુઓમાં ઘણા ગુણ હોય છે, પરંતુ તેઓ પરસ્પર ગના આગેવાનોની સાથે સંપીને કાર્ય કરે તે હજી જૈન ધર્મને પુનરૂદ્ધાર કરવાનાં બીજો વાવી શકે તેમ છે. વેતાંબરમાં હાલ વિદ્યમાન ગરછના આગેવાને જે વર્તમાન જમાનાની સ્થિતિ અવલોકશે તે તેઓ
For Private and Personal Use Only