________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
કામપર ઉપકાર કરવા તેઓએ સર્વ સ્વાર્પણ કર્યું છે. - બારમા તેરમા સૈકાના પૂર્વાચાર્યોએ જે દણિયેએ જૈન ધમીઓની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરી હતી, તેવી પ્રવૃત્તિ તે સૈકા પશ્ચાતવતિ સૈકાઓમાં થનારા આ ચાર્યોએ કરી હોય એમ મોટા ભાગે સંભવતું નથી.
જેના પરસ્પરના બળના ક્ષયથી શંકરાચાર્યો, રામાનુજાચાર્યે, વલ્લભાચાર્યો, માધ્વાચા અને સ્વામીનારાયણે જૈન વણિકને સ્વધર્મમાં ખેંચવા પ્રયત્ન કર્યો અને છેવટે ચોરાશી જાતના વણિકે કે જેઓને જૈનાચાર્યોએ ખાસ જેન કુળમાં સ્થાપન કરીને રાખ્યા હતા. તેઓમાંની કેટલીક જ્ઞાતિઓને તેઓએ વૈદિકધર્મમાં, પુરાણધર્મમાં દાખલ કરી. વલ્લભાચાર્યે ઘણા જેન વણિકને પિતાના ધર્મમાં દાખલ કર્યા. ચારે વણે પૈકી છેવટે વૈશ્ય વર્ગમાં રહેનાર વણિકે મટા ભાગે જેને તરીકે કાયમ રહ્યા અને તેમાંથી પણ સોળમા સૈકા પછી કેટલીક જૈનવણિક જ્ઞાતિ વલ્લભાચાર્ય વગેરેના પંથમાં પેઠી. ગુર્જરવણિક, વાયડા
For Private and Personal Use Only