________________
‘નવકારસી’ વગેરે તપનું ફલ દર્શાવે છે નારકીને જીવ એક વર્ષ સુધી અકામ નિર્જરા વડે જેટલાં કર્મ ખપાવે તેટલાં પાપકર્મ એક “નવકારસીના પચ્ચખાણથી ખપે છે. “પિરસીના પચ્ચખાણુથી એક હજાર વર્ષનાં પાપ દૂર થાય છે. “સાદ્ધપારસીના પચ્ચખાણુથી દશ હજાર વર્ષનાં પાપ દૂર થાય છે. “પુરિમદ્રુના પચ્ચખાણુથી એક લાખ વર્ષનાં પાપકર્મ નાશ પામે છે. ઉકાળેલા પાણીથી “એકાસણું કરવાથી દશ લાખ વર્ષનાં પાપ ખપે છે. “નિવિના તપથી કટિ વર્ષનું પાપ ખપે છે. “એકઠાણું કરવાથી દશ કટિ વર્ષનું પાપ ખપે છે. એક “દત્તી” કરવાથી સે કોટિ વર્ષનું પાપ ખપે છે. “આંબેલ” કરવાથી એક હજાર કટિ વર્ષનું પાપ ખપે છે. ઉપવાસ કરવાથી દશ હજાર કટિ વર્ષનું પાપ ખપે છે. “છઠ્ઠ” તપ કરવાથી એક લાખ કોટિ વર્ષનું પાપ ખપે છે. “અઠ્ઠમ તપ કરવાથી દશ લાખ કોટિ વર્ષનું પાપ ખપે છે. આગળ એકેક ઉપવાસ વધારે કરવાથી તેના ફલમાં અનુક્રમે દશ ગણો આંક વધારવો. અઠ્ઠમ તપ કરવાથી નાગકેતુ તે જ ભવમાં પ્રત્યક્ષ ફલ પામ્યો હતો. આ સર્વ તપ શલ્ય રહિત કરવું; શલ્યવાળું તપ દુષ્કર કર્યું હોય તો પણ નિરર્થક જાણવું. તે આ પ્રમાણ:
આજથી એંશીમી ચાવીશી પહેલાં એક રાજાને ઘણા પુત્રો થયા પછી સંકડે માનતાઓ કરવાવડે એક લક્ષ્મણા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તે રાજાને બહુજ માનીતી હતી. આ પુત્રી ઉમર લાયક થઈ ત્યારે રાજાએ તેને સ્વયંવર મહોત્સવ બહુ ધામધૂમથી કર્યો. સ્વયંવર મંડપમાં તેણી પોતાના ઈચ્છિત વરને પરણી, પરંતુ લગ્નની ચોરીમાં જ તેણીને પતિ મૃત્યુ પામ્યા. પછી તે ઉત્તમ શીલવાની સતીઓમાં શ્રેષ્ઠ
For Private & Personal Use Only
w
ane brary