Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો
વણુ વેલુ છે. હવે કાઇ એ પ્રશ્ન કરે કે, પુદ્દગલ પરિણામ જાણ્યા પછી તે ઈષ્ટ છે કે નહિ ?, સમાધાનમાં સમજવું ઇષ્ટ છે, માનો કે પરિણામ એક વખત અનુકૂળ અને તો પણ તે અનુકૂળતા યે ઝેરી સર્પ જેવા છે. એ અનુકૂળ પુદ્ગલ પરણામ પણ વિષમય વિષધર જેવા છે. ઝેરી સર્પ એ કે ણવાળા હોય તો પણ સંઘરવા લાયક નથી જ. સહાયક એવા પણ પુદ્ગલ પરિણામે ઝેરી નાગ જેવા સમજ્જાના છે. ત્રણપણું, સંઘયણુ, મન, વચન કાયાનું પ્રાખબ્ધ આ તમામ પુદ્ગલના આધારે છે, અને મેાક્ષ પણ પુદ્ગલ દ્વારા જ મેળવવાનો છે, તથા િપ (અશુિ ધાણુ કરનારો છતાં પણ) છે તો ઝેરી નાગ જ ને !, યતઃ–
मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ॥
અથ :-મણિથી શાભામાન એવા સર્પ શુ ભય'કર નથી ?, છે જ બીજા ઉદ્દેશામાં પ્રવિત્ર શબ્દ છે, આશીષ એટલે ‘દ્દાઢમાં ઝેર' એ શબ્દ લક્ષ્યમાં રાખો. આથી ખીજા ઉદ્દેશેમાં માષિષ' નો અધિકાર છે.
એક દિવસ સવારે બાદશાહુ ઉઠયા, જાજરૂમાં ગયા, પાછો આવે ત્યાં વાળવા આવેલા ભંગી સામા મળ્યેા. સવારમાં આ કયાંથી મળ્યા એવાં તરંગને આધીન થઈ બાદશાહે તેને ફાંસી દેવાનો હુકમ કર્યાં. બાદશાહને ઘેર વાળવા આવનારા ભંગી પોતાની નાતમાં ઊંચા હતો, માન ધરાવતો હતો. આ વાતની ખબર ભંગીની નાતને થઈ એટલે તમામ ભંગીઓ ખીરબલ પાસે ગયા. ખીરબલે માગ ખતાન્ચે કે: મહેલના ઝરૂખાની નીચે જ ભંગીના પચે (નાતે) મળવુ, અને ઠરાવ કરવા કે, બાદશાહના મહેલે પહાર દિવસ થયા વગર વાળવા જવું ન હું, અને તે મહલ તરફ્ નજર કરવી નાહ, કેમકે તેથી તે દિવસે મરણુ થાય છે. પંચ મળ્યું, બાદશાહે બીરબલને પૂછ્યુ કે આ શી ધાંધલ છે ?' ખીરખલે કહ્યું": કે–જહાંપનાહ ! એ લેાકેા કહે છે કે “આજ અમારા મોટા ભંગીએ ખાદશાહનું માં સવારના પહોરમાં નેયું જેથી તેને ફાંસીએ ચઢવુ પડે છે, માટે કાઇએ સવારમાં, અમુક સમય દિવસ ન ચઢે ત્યાં સુધી કોઈ પણ ભંગીએ બાદશાહના મહેલ પાસે જવું નહિ, એટલે વાળવા પણ જવું નહિ” બાદશાહે તરત પોતાને હુકમ રદ કરૌ દીધા.