Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫
પ્રવચન ૧૮૮ મું ન્યાયે સંમિલિત છે, કર્મ સૂમ છે તેથી ક્ષીર નીર ન્યાયે ભળી–મળી જાય તેમાં નવાઈ શી ?, દરેક સમયે જીવ ૭-૮ સાત આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. લેવાતે ખોરાક સપ્ત (સાત) ધાતુપણે પરિણમે છે એ તે સૌ કેઈને અનુભવસિદ્ધ છે ને? ખેરાકમાંનાં કઈ પુદગલે લેહીને, તે કેઈ હાડકાંને તે કઈ માંસને પોષણ આપે છે, પુષ્ટ કરે છે. એક જ સાથે લેવાયેલા ખોરાકમાં આવી ભિન્ન ભિન્ન કિયા તે માનો છો ને? જઠરાગ્નિના પ્રાગે મલ સહિત આઠ વિભાગે આપણે માનવા જ પડે છે, ગુમડું થયું, પાયું, હવે જે પ્રમાણમાં ગુમડું તે જ પ્રમાણમાં ખેરાકમાંથી રસી થવાની. હાથે કઢાવેલી શીળી તરફ (શીળીના ચાઠાં તરફ ) નજર કરે, જુઓ, કઢાવતી વખતે શીળીનું ચાહું કેટલું હતું અને આજે કેટલું છે? પુદ્ગલેનું પરિણમન, વૃદ્ધિ, હાનિ પ્રત્યક્ષ છે. શરીરમાં જે જગ્યાએ પરમાણુની સ્થિતિમાં નવાં પુદ્ગલે ભળે છે, ભળવાથી તે સ્થિતિમાં વૃદ્ધિ થાય છે. વળી ઘટવાથી હાનિ-ક્ષય, થાય છે તે પ્રમાણે આત્મા તથા કર્મને સંબંધ બુદ્ધિગમ્ય પણ છે, સહજ સિદ્ધ છે. જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય પામ્યું હોય તે તેને તે ન બંધાય. જે જે કર્મો વળગ્યાં હોય તેમાં તેવા તેવા પ્રકારે કર્મો આવીને પોતપોતાનાં પ્રકારમાં ભળી મળી જાય છે.
આત્મા અનાદિને છે. કર્મ પણ અનાદિ છે. આત્મા તથા કર્મ ઉભય અનાદિના છે. આત્મા અને કર્મને સંબંધ અનાદિને છે અનાદિકાલથી આ જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આવરાયેલું છે. વર્તમાન યુગનું વિજ્ઞાન (ન્યૂ સાયન્સ) પણ પ્રતિપાદન કરે છે, અને કહે છે કે “શરીરના બધા પુદ્ગલે સાત વર્ષે બદલાઈ જાય છે. એટલે પુદ્ગલે નવાં આવે, જૂનાં જાય એમ ચાલુ છે. કર્મોમાં પણ એ જ નિયમ સમજી લે. જૂનાં કર્મો છૂટતાં જાય અને નવાં કમેં વળગતાં જાય છે. એ જ રીતિએ આશ્રવ, સંવર, નિર્જરા ત માની શકાશે. નવે તો પુદ્ગલ પરિણમનની માન્યતાના આધારે જ માની શકાશે. પુદ્ગલ-પરિણમનના મંતવ્યમાં જૈનત્વની જડ આપણે પુનઃ પુનઃ વિચારી ગયા છીએ.
मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः। પ્રથમ ઉદ્દેશામાં પુદગલનું સ્વરૂપ, પુદ્ગલ પરિણમનના સ્વભાવનું