Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे समये अति प्रचुराणामाहारसंज्ञोपयुक्तानां संभवात् , तेभ्योऽपि 'परिग्गहसनोवउत्ता संखिज्जगुणा' परिग्रहसंज्ञोपयुक्ताः संख्येयगुणा भवन्ति, आहारेच्छायाः शरीरपोषणार्थमेव सद्भावेन तदपेक्षया परिग्रहेच्छायाः शरीरार्थ प्रहरणाद्यर्थञ्च जायमानत्वेन प्रचुरतरकालावस्थायितया च पृच्छासमयेऽति प्रचुरतराः प्ररिग्रहसंज्ञोपयुक्ताः समुपलभ्यन्ते इति पूर्वापेक्षया ते संख्येयगुणा भवन्ति, तेभ्योऽपि 'भयसनोवउत्ता संखिज्जगुणा' भयसंज्ञोपयुक्ताः संख्येयगुणा भवन्ति, नरकेषु नैरयिकाणां सर्वतो भयस्य मरणपर्यन्तसद्भावेन पृच्छा समयेऽतिप्रचुरतमा भयसंज्ञोपयुक्ता उपलम्यन्ते इति पूर्वापेक्षया ते संख्येयगुणा भवन्ति, गौतमः पृच्छति-'तिरिक्खजोणिया णं भंते ! किं आहारसनोवउत्ता जाव परिग्गहसन्नोवउत्ता ?' हे भदन्त ! तिर्यग्योनिकाः खलु किम् आहारसंज्ञोपयुक्ताः भवन्ति ? यावत्-किं वा भयसंज्ञोपयुक्ता भवन्ति ? किं वा मैथुनसंज्ञोपयुक्ता भवन्ति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'ओसन्न कारणं पड्डच्च आहारसंज्ञा में उपयोग वाले बहुत हो । आहारसंज्ञा में उपयोग वालों की अपेक्षा परिग्रहसंज्ञा में उपयोग वाले संख्यातगुणा अधिक है, क्योंकि आहार की इच्छा सिर्फ शरीरपोषण के लिए होती है, जब कि परिग्रह की अभिलाषा शरीर के लिए भी और आयुधों के लिए भी होती है, और वह अधिक काल तक रहती है, अतएव पृच्छा के समय परिग्रहसंज्ञा में उपयोग वाले बहुत अधिक पाये जाते हैं। उनकी अपेक्षा भयसंज्ञा में उपयोग वाले संख्यातगुणा अधिक होते हैं, क्योंकि नरक में नारक जीवों को मृत्युपर्यन्त भय विद्यमान रहता है, इस कारण भयसंज्ञा में उपयोग वाले नारक पूर्व की अपेक्षा संख्यातगुणा अधिक होता हैं।
श्रीगौतमस्वामी-हे भगवन् ! तियेच जीव आहारसंज्ञा में उपयुक्त होते हैं ? यावत् परिग्रह संज्ञा में उपयुक्त होते हैं ? अर्थात् आहार, भय, मैथुन और परिग्रहसंज्ञाओं में से किस में उपयोग वाले होते हैं ? સુધી આહારની ઈચ્છા બની રહે છે. એ પણ સંભવ છે કે પૃચ્છાના સમયે આહાર સંસામાં ઉપગવાળા ઘણા હેય આહાર સંજ્ઞામાં ઉપગવાળાઓની અપેક્ષાએ પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા સંખ્યાત ગણ અધિક છે, કેમકે આહારની ઈચ્છા ફકત શરીર પિષણને માટે હોય છે, જ્યારે પરિગ્રહની અભિલાષા શરીરને માટે છે અને આયુધને માટે પણ હોય છે, અને તે અધિક કાળ સુધી રહે છે, તેથી પૃચ્છાના સમયે પરિગ્રહ સંગ્રામાં ઉપયોગવાળા અધિક મળી આવે છે. તેમની અપેક્ષાએ ભય સંજ્ઞામાં ઉપગવાળી સંખ્યાત ગણા અધિક હોય છે, કેમકે નરકમાં નારક જીવોને મૃત્યુ પર્યન્ત ભય વિદ્યમાન રહે છે, એ કારણે ભયસંજ્ઞામાં ઉપયોગવાળી નારક પૂર્વની અપેક્ષાએ સંખ્યાત ગણ અધિક છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિર્યંચ જીવ આહાર સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? થાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? અર્થાત્ ભય, મૈથુન, અને પરિગ્રહ સંજ્ઞા એમાંથી શામાં ઉપગવાળાં થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩