________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^ તત્વજ્ઞાન બીજાં બધાં દર્શનશાસ્ત્રથી નેખું છે.” ઇન્ડીઆ ઑફિસ લાયબ્રેરીના ચીફ લાયબ્રેરિયનડકટર મસ, એમ. એ, પી. એચ. ડી., કહે છે કે–ન્યાયશાસ્ત્રમાં જૈનન્યાયનું સ્થાન ઘણું જ ઉંચું છે. એનાં કેટલાંય તો પાશ્ચાત્ય તર્કશાસ્ત્રના સિદ્ધાંત સાથે એકદમ સામ્ય દાખવે છે. સ્યાદ્વાદને સિદ્ધાંત ઘણેજ ગંભીર છે. કહેવાનો આશય એ છે કે ભિન્ન ભિન્ન સ્થિતિઓ ઉપર તે સારે પ્રકાશ પાડે છે. ડોકટર ટેસટેરી નામના ઈટાલિયન વિદ્વાને જણાવ્યું હતું કે જૈનદર્શનનું મુખ્ય તત્વ-વિજ્ઞાન શાસ્ત્રના આધારપર અવલંબેલું છે. મારો પૂર્ણ વિશ્વાસ છે કે જ્યાં જ્યાં પદાર્થ-વિજ્ઞાનની ઉન્નતિ થશે ત્યાં ત્યાં જૈનધર્મના સિદ્ધાંત પણ વૈજ્ઞાનિક તરીકે પ્રમાણભૂત થતા જશે. જર્મન વિદ્વાન ડોકટર હર્ટલ તે ત્યાં સુધી કહે છે કે - Now, what would Sanskrit poetry be without this large Sanskrit literature of the Jains ? The more I learn to know it, the more my admiration rises. અર્થાત–જે જેનેનું સંસ્કૃત સાહિત્ય અલગ કરી નાખવામાં આવે તે સંસ્કૃત કાવ્યની શી દશા થાય? જેમ જેમ હું તેને ઉંડો અભ્યાસ કરતો જાઉં છું, તેમ તેમ મારે ભક્તિભાવ તેના તરફ વધે છે. (અતુ, હું મારી અલ્પમતિ અનુંસાર કહી શકું છું કે જૈનધર્મનાં તો એટલાં બધાં વ્યાપક છે કે એ વિશ્વવ્યાપી ધર્મ થઈ શકે એમ છે.) જૈનધર્મ કેટલે પ્રાચીન છે અને તે ક્યારથી પ્રચલિત થયે એને નિર્ણય કરે મુશ્કેલ નહિ પરંતુ લગભગ અશક્ય છે. ઘણી વખત સુધી તો જનતામાં એવી ભાવના તથા વિશ્વાસ