________________
વગેરે વધારે બહાર પડે અને ખાસ કરીને મારા જેવા ને મળે તે કદાચ થોડું ઘણું તે મગજમાં બેસે. હવે મારે ફરીવાર અમદાવાદ આવું ત્યારે પૂ. રાજયશવિ. મ. સા. પાસે જરૂરથી બેસવું પડશે.
– પંકજભાઈ (મુંબઈ) પૂ. રાજયશવિ. મ. ના વ્યાખ્યાનની પુસ્તિકાઓ તથા પૂ. વાચંયમાશ્રીજી મ. નું લખેલ પુસ્તક પર્યુષણ દરમ્યાન મળેલ. બંને પુસ્તકે ખૂબ જ સુંદર છે.
મહાભારતના વ્યાખ્યાને તો જેણે જેણે વાંચ્યા તે બધાએ બહુ જ વખાણ્યા છે.
– રસિકભાઈ વી. શાહ (કલકત્તા) પક પૂ. બેન મહારાજે મોકલેલ રવિવારના પ્રવચનની પુસ્તિકા મળી વાંચી આનંદ...
– કેશુભાઈ લલુભાઈ (વેજલપુર)