________________
તીર્થપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય ભગવંત પૂ. વિકમસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન વિદ્વાન પ્રવચનકાર ૫. પંન્યાસ શ્રી રાજ્યશ વિજયજી મ. ના “જૈન મહાભારત”ના પ્રવચને આપણને વ્હાલા લાગે તેવા આકર્ષકને હદ્ય છે. આપણા હદયને ઉંડાણથી સ્પર્શે છે. જૈનાચાર્ય દેવપ્રભસૂરીશ્વરજીએ રચેલ પાંડવ ચારિત્રને આધારે પૂ. પંન્યાસજી મ. સાહેબે અહીં માનવજીવનને ઉદર્વગામી કઈ રીતે બનાવી શકાય....માનવજીવનના જુગ જૂના રોગ-દહત્તિને-વાસનાને કંઈ રીતે જીતી શકાય તે સુંદર રીતે દર્શાવ્યું છે. અહીં પૂત્યશ્રીની વાણ આતમની સૂઝે એપવન્તી છે. એમની દષ્ટિ કવિની છે સૃષ્ટિ ત્રાષિની છે. સુગ્ય દૃષ્ટાંત...ઉંડી ગવેષણા....ગંભીર ચિંતન...ને બોધાત્મક વૈરાગ્યથી ભાવુકને આનંદ વિભેર તો કરે છે જ વળી એક ડગલું ઉંચે પણ લઈ જાય છે. માનવીને માનવ બનાવે છે. સાચે જ જિન શાસન આવા પુણ્યવેતા મુનિ પંગથી જયવતુ છે તે સહેજે.
– ફેસર રમણિકભાઈ ખીમચંદ શાહ (ધરો)
ન આપે મેકલેલ જૈન મહાભારત પુસ્તીકા મળી છે. મેં
તથા રીટાએ વાંચી છે. ફકત આટલું થોડું જ વાંચ્યું છે ત્યારે પણ મન પર કાંઈ ગજબની જ અસર થઈ છે. જેમણે આ મહાન ગ્રંથે નથી વાંચ્યા તેઓ લાયક નથી તેવું મને પણ લાગે છે. તેથી જ વધુણવાની ઈ તેજારી પણ થાય છે. આથી જ આવી નાની પુસ્તિકાઓ