________________
કક સરલ અને દૃષ્ટાંત યુક્ત શૈલીના કારણે વાંચવું ગમે.... નવું ચિંતન મળે તેવું સાહિત્ય છે.
– મુનિ કલાપ્રભ સાગર ધન પુસ્તકે ખૂબ જ સુંદર લખાયા છે. લેખકને ખૂબ અભિનંદન.
– ભુવન ભાનુસૂરિજી મ. પર ગંભીર ચિંતન...ચિંતનાત્મક બોધ...બોધાત્મક વૈરાગ્ય
- આ ભદ્રસેન સૂરિજી, ક પૂ. ગુરુદેવના સાનિધ્યમાં તેઓશ્રીની અસિમ કૃપાના
બળે શાસન પ્રભાવક બને અને શાસનની ઉન્નતિ કરનારા બને.આપની લેખન શકિત સારી છે.... બાળ જીવોને વિશેષ ઉપકારી બની શકશે તેમાં સંદેહ નથી.
– મુનિ ભકશીલ વિજય (કલકત્તા) જૈન મહાભારતના પ્રવચન સારમાં તેઓ જે નવનીત પીરસે છે તેનો સ્વાદ હજી દાઢમાં રહ્યો છે. અને એ નવનીત ફરી ફરી આરોગવાની લાલચ કઈ રીતે રોકી શકાતી નથી.
હૈદ્રાબાદ દૂર છે નહીં તો રાજયશ વિજયજી મ. ના કબાટમાંથી તફડંચી કરવાનું મન થાય છે. એટલી બધી લાલચ વળગી છે. અમારા ઈરાદાની જાણ થઈ ગઈ એટલે સાવધ રહીને ઘટતા પગલા લેશો.
– પદમશી વીરજી ગાલા (હૈદ્રાબાદ)