________________
E; મહાભારત પુસ્તિકા નાની પણ
- અંદર આલેખાયેલી વાત ઘણી મઝાની. વાત તે છે ઘણી-પુરાણી.
પણ...સંસ્કાર સુવર્ણની આતે છે ખાણી... સુર્વણ પણ અણ ઘડાયેલ નહિ પરંતુ સુંદર શૈલીથી ઘડીને આભૂષણ રૂપ બનાવેલ છે. આમ તે આ મહાભારતની આખીએ પુસ્તિકા રસદાર છે. એમાં બે મત નથી. મને પ્રવચન સાર ખૂબ જ ગમ્યું. ભારતમાંથી નષ્ટ પ્રાયઃ થયેલ પરસ્પર પ્રેમને પ્રવાહ આવા વ્યાખ્યા નથી પુનઃ સમજ વર્ગમાં વહેતે થશે. વિનય-વિવેકનું વાતાવરણ સર્જાશે એમ માનું છું.
આ ઉપદેશના વચને જાણે કે હરીયાળા બાગના સુધી ફૂલડા અરે! હું ભૂલી-ફૂલડા નહિ પણ આ તે ફૂલમાંથી કાઢેલું અત્તર બસ.શાસનદેવ આપને ખૂબ જ સહાયક બને.
નમેષિની મેઘા વડે શાસનના દીપક છે. અને આપની વાણીથી અનેક લેકે ધર્મમાં વિશેષ પ્રેરાશે એમ લાગ્યા વિના રહેતું નથી. પૂ. ગુરુદેવના સમુદાઅને ઝળહળાવી રહ્યા છે તેથી સવિશેષ આનંદ,
રામચંદ્રજી તથા ભીષ્મ પિતામહ આ બન્નેમાં વધારે કેણ ઉત્તમ? એ બાબતમાં પૂ. ગુરુદેવે કે સરસ જવાબ આપે છે.
ઉતાવળમાંથી ભૂતાવળ” “કમનું ગણિત અકસ્માતમાંથી કસ્માત ” વિગેરે વિગેરે સારભૂત તો સમાજમાં અસરકારક (રીતે) પીરસ્યા છે.
– સાદવી હંસાશ્રીજી – (માલેગાંવ)