________________
૧૬
જૈન મહાભારતની ત્રણ પુસ્તિકા મળી કથાનકનું પ્રસ્તુતીકરણ બહુજ સુંદર છે. વધુથી વધુ Positive Stories દ્વારા કથાનકનું પ્રસ્તુતીકરણ લેકેને Appel કરશે. આ કથાના આદર્શોને લઈને જીવન વ્યવસ્થિત બનાવ. વાને ઉપદેશ લોકેને વધારે ગમશે.
– ઘરમચંદભાઈ (વિજ્યવાડા)
જૈન મહાભારતના દરેક ક્રમાંકની કેપી એકેક મળી ને હવે બધા ક્રમાંકની કેપી મારા સરનામે પેસ્ટથી મોકલશો.
– અમૃતલાલ સાડીવાળા (ખંભાત)
ક પૂ. ગુરુદેવ રાજયેશ વિજ્યજી મ. સ. ના રવિવારીય
વ્યાખ્યાન ૧ થી પ શ્રી ધરણેન્દ્રભાઈ તરફથી મોકલાવેલ જે મળી ગયા છે. દર રવીવારના વ્યાખ્યાનની ૧૦ નકલ મોકલતા રહેશે.
વ્યાખ્યાન શ્રેણી પૂર્ણ થયેથી પુસ્તકને પ્રકાશન કરવા નમ્ર સૂચન કરું છું તો ચગ્ય કરશો. વ્યાખ્યાન અને પ્રવચનસાર ખૂબ જ હૃદય ભેદક છે.
સવારના વ્યાખ્યાનમાં “કથારત્ન કેષ” અને સમ્યક્ત્વ અંગેના વર્ણન વંચાય છે. તેનું કઈ લખાણ હોય અગર કેઈ ગ્રંથ કે પુસ્તક હોય તો મોકલાવશો. અગર તો સવારના વ્યાખ્યાનમાં કઈ ભાઈ પાસે લખાવવા માટે વિચારણા કરશો.
– નંદલાલભાઈ તારાચંદ વોરા (મુંબઈ)