________________
..
સક્ષેપ કરવામાં પાછા ઘણા સમય આપવા પડે અને એમ કરવા જતાં રસધારા તૂટવાની આછી આછી સભાવના જણાતી હતી, એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યુ”.
""
નિવેદનની અદર થાના સારાંશ આપવા વિચાર હતા, પણુ મુનિવર્ય શ્રી ક્ષમાસાગરજીએ કથાસાર જુદો લખ્યા છે, અને એથી વાચકને સ પૂર્ણ કથા પુનઃ સ્મૃતિપટ ઉપર આવી જાય એમ હાઇ નિવેદનમાં કથાસાર મૂકતાં નથી.
"9
મૂળ ગ્રંથાકારે કથાપાત્રા અને કથાઓના ભાવ એટલા સરસ આલેખ્યા છે કે જેને વાંચતા આપણું હૈયું ડેાલી ઉઠે. પ્રથમ પ્રતાવમાં નિપુણ્ય ડ્રમકની વાત વાંચીએ ત્યારે આપણને આપણા આત્મા કેવા ક્રમક છે એના ખ્યાલ આવી જાય છે. ખીજા પ્રસ્તાવમાં આત્મા નિગેાથી નિકળી કથા ક્રમે ઉન્નતિ પામે છે, એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા-વૈશ્વાનર– સ્પનાદિને લગતી વાતા ચાલુ થાય છે.
ચેાથા પ્રસ્તાવનું તત્ત્વજ્ઞાન એટલે ક્રમસાહિત્યના ભંડાર. મહાદિ આઠ રાજવીએ મેહનીયાદિ નૈના પ્રતીકા બતાવી ગ્રંથકારે પેાતાની શક્તિના અપૂર્વ પરિચય બતાવ્યા છે. પાંચમા*ાસાતમા પ્રસ્તાવ સુધી સંસારભ્રમણુનું ભાન કરાવી આઠમા પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દશાના ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ મદાર છે.
આ રીતે આઠ પ્રસ્તાવેામાં જીવ નિગેાદથી નિકળી મેક્ષે જાય ત્યાં સુધી સ્વચ્છ (યથાર્થ) ઇતિહાસ રજુ થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનના નિર્મળ આરીસેા છે. એમાં આપણા જીવનની અવનિત અને ભિતના પ્રતિહાસ પ્રતિબિંબિત થએલા જણાય છે.