________________
૭૪ એવું કૈં નમઃ
નિ વે ઃ ન
શ્રી સન્ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષા સિદ્ધાન્તના તત્ત્વાને વિશ્વના ઉદ્ઘાર માટે ઉચ્ચ કોટીના પ્રથામાં ગૂંથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થાધિગમ સ્ત્ર ” અને ચિરતનાચાય રચિત શ્રી “ પંચસૂત્ર ” ગ્રંથ છે. આ ગ્રંથામાં તત્ત્વ ઘણું સમાએલું છે.
"
એ રીતે શ્રી સિદ્ધષિ ગણી દ્વારા વિરચિત શ્રી ** ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રંથ પણુ અગાધ છે. એ દુષમ કાળમાં પણ સુસમ કાળના સમયના સ્વાદને ચખાવે છે.
આ ગ્રંથ કથાનુયાગને ઢાવા છતાં, એમાં દ્રવ્યાનુયાગનું સુંદર વણું ન, શબ્દોની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને જૈનેતરામાં પણ સુપ્રસિદ્ધિને વરેલા છે. આ ગ્રંથ સેાળ હજાર શ્લોકના પ્રમાણુના છે. આચાય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સંક્ષેપ કરી “ ઉપ મિતિ ભવપ્રપચા કથા સારાહાર ” ગ્રંથ રચ્યા. એનું પ્રમાણ છે હજાર શ્લેક જેટલું છે. એ દ્વારા ટુક ને ટચ ' જાણવાની ઇચ્છાવાળા ભવ્યા ઉપર સુંદર ઉપકાર
rr
કર્યો ગણુાય.