________________
૧૪
તે વાચકવર્ગ એને ક્ષન્તવ્ય ગણી હંસની જેમ ક્ષીરનીર ન્યાયે એનો ઉપયોગ કરશે એમ ઇચ્છું . .
' ' અંતમાં ભાઈશ્રી શંકરલાલભાઈને આ સ્તુત્ય પ્રયાસને માટે હું અભિનંદન આપું છું, અને આવા અનેક વિષયો ઉપર આવી સરળ પુસ્તિકાઓ લખવા દીર્ધાયુ થાય એ અભિલાષા સાથે વિરમું છું, તા. ૧૯-૮-પર ૫૦૫, સેન્ડ હર્ટ રેડ,
પ્રસન્નમુખ સુરચદ્ર બદામી મુંબઈ-૪ .
(બી.એ., બીએસી. બાર-એટ-લેં,
જે. પી. જજેજ) -