________________
[ ૬૬ ]
araविधिप्रकरण |
માટા ભાઇ પાસે પેાતાને ગામ જવાની રજા માગવા લાગ્યેા. કેટલીક વાર પછી જ્યારે જવાની રજા આપી ત્યારે જાણે જીવતાજ રહ્યો હાય નહીં ( નવે અવતારે આવ્યા હાય નહીં) એમ પાતાના આત્માને માની તે ત્યાંથી જીવ લઈને નાઠા. જ તેં એને એવાં વચને હાસ્યથી કહ્યાં ત્યારે ( એ પૂર્વભવને વિષે ) તે એ નિકાચિત ક ખાંધ્યું તેના ઉદયથી જ રાજ્યથી ભ્રષ્ટ થયા, જેમ વાનરા ફાળ ચૂકવાથી દીન છ જાય છે તેમ પ્રાણી સંસારી ક્રિયા કરી ક બંધન કરે છે તે વખતે ગતિ હાય છે, જ્યારે તેના ઉદય આવે છે ત્યારે ખરેખર દ્વીન બની જાય છે.
જો કે, તે ચંદ્રશેખર રાજાનું દુરાચરણ કેવળી મહારાજ સર્વ જાણે છે, તેણે પૂ ન હેાવાથી તેઓએ કાંઇપણ કહ્યું નહીં. એવા કોઇના પણ દુરાચાર કેવળી પ્રકટ ક નહીં. સાંસારિક કાચમાં સ્વભાવથીજ ઉદાસ હૈાવાને લીધે અને જ્ઞાનનુ એ જ ફળ ગા વાને લીધે કેવળી પેાતાની જ્ઞાનશક્તિથી અનેક જનાનાં દુરાચાર સાક્ષાતપણે જા છતાં પણુ વગરપૂજ્યે કાઇને કહેતાજ નથી.
બાળકની જેમ પેાતાના પિતા મૃગજ કેવળીના પગે વળગીને શુકરાજ ક લાગ્યુંા કે, “હે સ્વામિન્! તમારા દેખતાં આ રાજ્ય કેમ જાય ? ધન્વંતરી વૈદ્ય મ છતાં રોગના ઉપદ્રવ કેમ ટકે ? આંગણા આગળ કલ્પવૃક્ષની હયાતિમાં ઘરમાં દારિઘ્ર કય થાય ? સૂર્ય ઉદય થયે અધકાર કયાં સુધી ટકે ? માટે એવા કાઇક ઉપાય બતાવે જેથી આ મારું કષ્ટ દૂર થાય.” એવી અનેક પ્રાર્થના કરી ત્યારે કેવળી ખેલ્યા કે, “ તે દુઃસાધ્ય કાર્ય હોય તાપણુ ધર્મ ક્રિયાથી સુસાધ્ય બની શકે છે; માટે અહિંયાં નજી આવેલા વિમળાચળ નામના તી ઉપર રહેલા શ્રીઋષભદેવસ્વામીની યાત્રા ભક્તિ સં કરીને એજ પર્વતની ગુફામાં સર્વ કાર્યની સિદ્ધિ આપવામાં સમર્થ એવા પંચ પ નવકાર મંત્રનુ છ મહિના પર્યંત ધ્યાન કર, કે જેથી જેમ સિંહને દેખી શિયાળ તેમ તારા શત્રુ પેાતાનું કપટ ખુલ્લુ થઈ જવાથી પેાતાની મેળે જ નાસી ગુફામાં રહીને ધ્યાન ધરતાં જ્યારે વિસ્તાર પામતું મેઢુ તેજ પ્રગટ થાય ત્યારે તે કાર્ય સિદ્ધ થયું ( શત્રુ નાસી ગયા ) એમ જાણજે, દુય એવા પણ શત્રુને શું વાના ખરા ઉપાય એજ છે.” અપુત્રિયા પુત્રની પ્રાપ્તિ સાંભળી પ્રસન્ન થાય તેમ શુક કેવળી મહારાજનાં વચન સાંભળી પ્રસન્ન થયેા. ત્યાર પછી તેમને વિનયપૂર્વક વંદન કર્યું વિમાનમાં એસી તે વિમળાચળ તીર્થે ગયા. ત્યાં પ્રથમ તીનાથ શ્રીઋષભસ્વામીની ભક્તિ સહિત યાત્રા કરીને સર્વ પાપનેા ઉચ્છેદક નવકાર મંત્ર ચેગીની જેમ નિ વૃત્તિથી તેમના બતાવ્યા પ્રમાણે એવા જપવા લાગ્યું કે, અનુક્રમે છ માસે અકસ્મ જાણે પાતાનુ જ તેજ ન હોય એમ વિસ્તાર પામતુ તેજ પ્રગટ થવા લાગ્યું. અવસરે ચદ્રશેખરની ગેાત્રદેવી તેની પાસે આવી કહેવા લાગી કે, “હું ચંદ્રશેખર, ઘણું થયું, તુ તારા સ્થાનકે ચાલ્યા જા. કેમાઁ મારા પ્રભાવથી શુકરાજના જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrkry.org