________________
प्रथम दिन - कृत्यप्रकाश |
[ ૨૨૨ ]
પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. સમુચ્ચયથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ ખતાવે છે– ત્રણ નિસહિ ચિતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન. વચન, કાયા ) શુદ્ધિ કરવી
વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી ખીજા વાસણ ( વાટકી ) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણુ કે નાડાછડી બાંધીને હાથની હથેલી ળી ચંદનના રસથી વિલેપનવાળી કરી ધૂપથી ધૂ પી પછી ભગવંતની ( આ પુસ્તકમાં આગળ કહેવાશે તે વિધિપૂર્વક પૂજાત્રિક ( અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ) કરીને પહેલાં ર્યું... હાય ન કર્યું " હાય પણ પ્રભુ સાક્ષીએ પચ્ચકખાણુ કરે.
( મૂળ ગ્રંથ ગાથા ૬ડ્ડી)
विहिणा जिणं जिणगेहे गंतुं अच्छेइ उचियचिंतरओ ॥ उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे
॥ મૈં ॥
(
ચિ ંતા કરીને ( દેરાસામાન્ય અર્થ બતાવી
વિધિપૂર્વક જિનેશ્વર ભગવતને દેરે જઇ વિધિપૂર્વક ઉચિત કરની દેખરેખ કરીને) વિધિપૂર્વક જિનની પૂજા કરે. વિશેષ અર્થ બતાવે છે.
એમ
જિનમન્દિર જવાના વિધિ.
મન્દિર જનાર જો રાજા પ્રમુખ મહુદ્ધિ કહાય તા સર્વ ઋદ્ધિથી, સ અશ્વ થી ધ્રુવ યુક્તિથી, સર્વ ખળથી, સર્વ પરાક્રમથી, જૈન શાસનને! મહિમા વધારવા માટે માટી સિદ્ધિપૂર્વક મન્દિર જાય. જેમ દશા ભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયા હતા ધ્રુવી રીતે જાય.
દશાણ ભદ્ર રાજાનું દૃષ્ટાંત.
દશા ભદ્ર રાજાએ અભિમાનથી એવા વિચાર કર્યા કે, જેવી રીતે કાઇએ પણ હાવીરને વાંધા ન હેાય એવા ઠાઠમાઠથી હું વાંઢવા જાઉં. એમ ધારી તે પેાતાની સ દ્ધિ સહિત, પેાતાના સત્ર પુરૂષાને યથાયેાગ્ય શૃંગાર પહેરાવીને તથા દરેક હાથીના સ્થળ ઉપર સેના રૂપાના શંગાર પહેરાવીને ચતુગિની સેના સહિત પેાતાની તેરીઓને સેાના રૂપાની પાલખીએ કે અંબાડીએમાં બેસારીને સર્વને સાથે લેઈ
x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org