________________
પ્રથમ નિત્યમાણ |
''
[ ૩૩૨ ] શ્રીભગવતી આદિ સૂત્રામાં શ્રાવકના વનને પ્રસંગે “ અવગુઅજુઆરા ” એવું વિશેષણ દઇ “ શ્રાવકે સાધુ આદિ લેાકેાને પ્રવેશ કરવા માટે હુમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં ” એમ કહ્યું છે. તીર્થંકરાએ પણ સાંવત્સરિક દાન દઇ દીન લેાકેાના ઉદ્ધાર કર્યો. વિક્રમ રાજાએ પણ પાતાના રાજ્યમાંના સર્વે લેાકેાને ઋણ વિનાના કર્યા, તેથી તેના નામનેા સંવત્ ચાલ્યે. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લેાકેાને સહાધ્ય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે—શિષ્યની વિનય ઉપરથી, સુભટની સગ્રામના સમય આવવાથી, મિત્રની આપદાના પ્રસંગ આવવાથી અને દાનની ભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ. સંવત્ ૧૩૧૫ માં વર્ષે દુકાળ પડ્યો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડું. શાહે એક સા ખાર સદાનતા રાખી દાન આપ્યું. કહ્યું છે કે—દુકાળ પડે છતે હમ્મીરે ખાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા. તેમજ અણહિલપુર પાટણમાં સિધાક નામે એક મ્હોટા સરાફે થયા તેણે અશ્વ, ગજ, મ્હોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મદિરા બંધાવ્યાં અને મહાયાત્રાએ કરી. એક વખતે તેણે જ્યાતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાલ પડવાના હતા તે તેણે જાણ્યુ. અને એ લાખ મણુ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દક્ષિ પડે ભાવની તેજીથી તેને ઘણેા લાભ થયા, ત્યારે ચાવીશ હજાર મણુ ધાન્ય તેણે અનાથ લોકાને આપ્યુ. હજાર દીવાન છેડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિનમદિરા ઉઘડાવ્યાં. શ્રીજયાન ંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિ એમનાં પગલાં સ્થાપન કર્યાં. આ આદિ અનેક તેનાં ધર્મકૃત્ય જાહેર છે, માટે શ્રાવકે વિશેષે કરી ભેાજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવુ. દરિદ્રી ગૃહસ્થે પણુ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી ફાઇ ગરીબ આવે તેા તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઇ મહુ ખરચમાં ઉતરવું પડતુ નથી. કારણ કે, ગરીબ લેાકેાને થાડામાં પણ સતાષ થાય છે. કેમકે—કેાળિયામાંથી એક દાણેા નીચે ખરી પડે તેા તેથી હાથીના આહારમાં છું આછું પડવાનુ હતુ? પણ તે એક દાણા ઉપર કીડીનુ તા આખું કુટુંબ પેાતાના નિર્વાહ કરી લે છે. બીજી એવા નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિચિત અધિક તૈયાર કર્યો ડાય તા તેથી સુપાત્રના ચેગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે.
તેમજ માતા, પિતા, ખાંધવ, હેન, પુત્ર, પુત્રીએ, પુત્રની સ્ત્રીએ, સેવક, ગ્લાન, મધનમાં રાખેલા લેાકેા તથા ગાય જાનવરા આદિને ઉચિત ભેાજન આપીને, પંચપરમેછીનુ ધ્યાન કરીને તથા પચ્ચખાણને અને નિયમના ખરેખર ઉપયાગ રાખીને પેાતાને શૠતુ હાય તેવું લેાજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરૂષાએ પહેલા પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રાગી એમને ભેજન કરાવીને પછી પાતે લેાજન કરવુ. ધર્માંના જાણુ પુરુષે સર્વ જાનવરાની, તથા બંધનમાં રાખેલા લેાકેાની સારસંભાળ કરીને પછી પાતે ભાજન કરવું, તે વિના ન કરવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org