Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 414
________________ छठ्ठो जन्म - कृत्यप्रकाश । [ ૩૦૨, ] તે નામ માત્રથી પણ મ્હારા સાધમી થયા, માટે તે બંધનમાં હૈાય ત્યાં સુધી મ્હારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ? ” એમ કહી ઉદાયને ચડપ્રદ્યોતને ધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યા, અને કપાળે લેખવાળેા પટ્ટ બાંધી તેને અવંતી ફ્રેશ આપ્યા. ઉદાયન રાજાના ધર્મિષ્ટપણાની તથા સંતાષ વગેરેની જેટલી પ્રશ ંસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસું પુરૂ થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા ણિક લેાકેાના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વણ્યું. તે નગર ઉડ્ડાયન રાજાએ જીવતસ્વામીની પૂજાને માટે અણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયલસ્વામીનુ નામ દઇ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. હવે ઉદાયન રાજા, પ્રભાવતીના જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પખ્ખી પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાત:કાળે તેણે કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને સારૂ ઘણાં ગામ, આકર, પુર વગેરે આપ્યાં. “રાજ્ય અતે નરક આપનારૂં છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?” મનમાં એવેા વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પેાતાના ભાણેજને રાજય આપ્યુ, અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યા. એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયા. “ શરીર એ ધર્મનુ મુખ્ય સાધન છે. ” એમ વિચારી વૈઘે ભક્ષણ કરવા કહેલા દહીનેા જોગ મળે, તે માટે ગેાવાળાના ગામમાં મુકામ કરતા તે વીતભય પાટણે ગયા. કેશી રાજા ઉદાયન મુનિનેા રાગી હુતા, તેા પણ તેના પ્રધાન વગે તેને સમજાવ્યેા કે, “ ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યા છે. ” પ્રધાનાની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિમિશ્ર દહીં અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ પૂરી કરીથી દહી લેવાની મના કરી. દહીના ખારાક બંધ થવાથી પાછે. મહાવ્યાધિ યેા. દહીનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહતુ. એક વખતે પ્રભાવતી દેવતા ક્રમાદમાં હતા ત્યારે વિષમિશ્ર દહી ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રાષથી વીતત્મય માટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાના શમ્યાતર એક કુંભાર હતા, તેને સિનપટ્ટીમાં લઇ જઇ તે પલ્લીનું નામ કુ ંભારકૂત પક્ષી એવું રાખ્યું. ઉદાયન ભજાના પુત્ર અભીચિ, પિતાએ યાગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુ:ખી થયા, અને તેની માસીના પુત્ર કોણુક રાજાની પાસે જઇ સુખે રહ્યો. ત્યાં સમ્યગ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422