Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 387
________________ श्राद्धविधिप्रकरण | વિક્રમરાજા આદિના સંધનું વૃત્તાંત. શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિખાધ પમાડેલા વિક્રમાદ્દિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સ ંઘમાં એકસેા અગનેતર ( ૧૬૯) સુવર્ણમય અને પાંચસે ( ૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચોદ ( ૧૪ ) સુકુટધારી રાજા હતા. તથા સીત્તેર લાખ (૭૦૦૦૦૦૦ ) શ્રાવકનાં કુટુંબ, એક ક્રોડ દસ લાખ નવ હજાર (૧૧૦૦૯૦૦૦) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેાડા, છેતેરસેા (૭૬૦૦ ) હાથીએ અને આ રીતે જ ઊંટ, બળદ વગેરે હતા. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ રત્નાદિમય અઢારસે ચુમ્માતેર (૧૮૭૪) જિનમંદિર હતાં. થરાદમાં પશ્ચિમ માંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીની યાત્રામાં સાતસેા (૭૦૦) જિનમ ંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સાનૈયાના વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીના દર્શન કર્યા ત્યારે અગીઆર લાખ રૂપામય ટકના વ્યય કર્યાં, અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રા પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનુ સ્વરૂપે કહ્યુ છે. સ્નાત્ર મહેાત્સવ. [ ૩૮૨ ] તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રાત્સવ કરવા, તેમ કરવાની શક્તિ ન હાય તા દરેક પર્વને વિષે કરવા, તેમ પણ ન કરી શકાય તે વર્ષોંમાં એક વાર તે। અવશ્ય સ્નાત્રાત્સવ કરવા, તેમાં મેની રચના કરવી. અષ્ટ મગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા ખાવનાચ ંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભાગ વગેરે સકળ વસ્તુના સમુદાય એકઠા કરવા. સંગીત આફ્રિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસમય મહાધ્વજા આપવી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નાત્રાત્સવમાં પેાતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે ધનના વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂ પ્રયત્ન કરવા. સંભળાય છે કે પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્રમહાત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણે સુવર્ણ આપી ઇંદ્રમાળા પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુત્ર મય ધ્વજા આપી. તેના પુત્ર માંઅણુ શેઠે તેા રેશમી વસ્રમય ધ્વજા આપી. આ રીતે સ્નાત્રાત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ. વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માળાહ્મજ્જન કરવું. તેમાં ઇવાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળેાટ્ટન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422