________________
पंचम वर्ष-कृत्यप्रकाश ।
[ ૨૮૭ ]
સ્મરણ રાખનાર, ૩ વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણું પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક્ પ્રકારે વર્તન કરનારા, પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે –(૧) પહેલો આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂવને જાણો. (૨) બીજે શ્રત વ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીથાદિક સૂત્રના જાણ વગેરે સર્વે કૃતજ્ઞાનીઓને જાણ. (૩) ત્રીજે આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે એવી રીતે જે માંહોમાંહે આલેયણાપ્રાયશ્ચિત આપે છે તે પ્રમાણે જાણ. (૪) ચોથો ધારણ વ્યવહાર તે પિતાના ગુરૂએ જે દેષનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમે છતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે. ૪ આલોયણું લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આયણ લેનાર શરમ છોડીને સારી રીતે આવે. ૫ આયણ લેનારની સમ્યક્ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ આલેયણા આપી હોય તે બીજાને ન કહેનારા. ૭ જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા, ૮ સભ્ય આયણ અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલેયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે.
આલોયણ કોની પાસે લેવી? આલેયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલ ભવ્ય જીવ, જે કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે.
સાધુએ અથવા શ્રાવકે પહેલાં તે પિતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આલેયણા લેવી. તેમનો જંગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પિતાના ગછના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવદી એમની પાસે આલોયણ લેવી. પિતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય તો સંગિક પિતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જેગ મળે તેની પાસે આલયણ લેવી. સામાચારીને મળતા પરગ૭માં આચાયોદિ પાંચને ચાગ ન હોય તે, ભિન્ન સામાચારીવાળાં, પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેને ગ હાય, તેની પાસે આલેયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસસ્થાની પાસે આલયણ લેવી, તેમ ન બને છેગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણું લેવી. તેને પણ જોગ ન મળે તેવતોથ અથાત પાસે આવવું, સફેદ કપડાં પહેરનાર, મુંડી, કચ્છ વિનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org