________________
છઠ્ઠો. ગમ-હત્યમાણ |
[ રૂક્ષ્૩ ] કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સભળાતું નથી ત્યાં ઘણી સ`પદ્મા હૈાય તે શા કામની ? જો ત્યારે મૂર્ખતા જોઈતી હાય, તેા તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અને પૂર્વે ભળેલુ' હાય તે પણ ભૂલી જવાય.
એવી વાત સંભળાય છે કે-કાઇ નગરના રહીશ ણિક થાડા વિણકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્યલાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનુ ધાસનું ઝુપડું હતું તે મળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કાઇ વખતે ચારની ધાડ, તે કાઇ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનુ ધન જતુ રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચેારાએ કાઇ નગરમાં બ્રાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનુ' ( ચારેનું) ગામડું ખાળી નાંખ્યુ, અને શેઠના પુત્રા ક્રિકને સુભટાએ પકડ્યા. ત્યારે શેઠ. સુલટાની સાથે લડતાં માર્યા ગયા. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલેા છે. રહેવાનું સ્થાનક ઉચિત હાય, તેા પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે. પ્રજાની સાથે કલહ, નગર આદિના નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઇ હાય તા, તે સ્થાન શીઘ્ર છેાડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લેાકેાએ દિલ્લી શહેર ભાંગી નાંખ્યુ, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છેાડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યા. તેમણે પોતાના ધર્મ, અર્થ, કામની પુષ્ટિ કરીને આભવ તથા પરભવને સફળ કર્યો, અને જેમણે દિલ્લી છેાડી નહિ, તે લેાકેાએ દીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પેાતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ સ્થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે—ક્ષિતિપ્રતિષ્ઠિત, વણુકપુર, ઋષભપુર, કુશાભ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેના વિચાર કર્યા.
સારા નરસા પાડેાશની લાભ હાનિ,
હવે ઘર પણ રહેવાનુ સ્થાનક કહેવાય છે, માટે તેના વિચાર કરીએ છીએ. સાશ માણસે પેાતાનુ ઘર જ્યાં સારા પાડાશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવુ. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત ખારાં આદિ ગુણુ જે ઘરમાં ડ્રાય, તે ઘર ધર્માર્થ કામને સાધનારૂ હાથાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડાશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યાં છે તે એટલા સારૂ કે:—તિય ચચાનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભિન્ન, મચ્છીમાર, જુગારી, ચાર,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org