________________
पंचम वर्ष-कृत्यप्रकाश ।
[ ૩૨૨]
જતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કાઢેલે આલેયણા વિધિ પૂર્ણ થયેલ છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થએલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આયણ કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હતા તે દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાત? માટે આલેયણ દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ” ની “શ્રાદ્ધવિધિ
કૈમુદી' ટીકામાં પંચમ વર્ષ કૃત્ય-પ્રકાશ સંપૂર્ણ થયો.
જદ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org