________________
तृतीय पर्व-कृत्यप्रकाश ।
[ રૂદ૨]
આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે, “રાજાની આગળ હારી બાધા તે શી ? રાજાની આજ્ઞાને ભંગ થાય તો પ્રાણતિક દંડ થશે.”
પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધાવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય,” એમ વિચારી રાથમિોળું એ આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તે પણ ઘેબીએ “દઢતા વિનાને ધર્મ શા કામનો ? એમ કહી પિતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કેઇનું કહ્યું ન માન્યું. પિતાના માણસોના કહેવાથી રાજા પણ રૂણ થયે, અને મહારી “આજ્ઞા તોડશે તે સવાર થતા તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ” એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મવેગથી રાજાના પિટમાં એ શૂળરોગ થયે, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો. એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ઘેબીએ પિતાનો નિયમ બરોબર પા. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં. એમજ કાંઈ ખાસ કામને સારૂ બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાને હૂકમ આપે. ઘાંચીએ પિતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થશે. એટલામાં પરચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે લઈ શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાને જય થયે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડશે નહીં અને ઘાંચીને નિયમ સચવાય.
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહુર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડા, પણ એટલામાં ધારાબંધ એક સરખો વષીદ પડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચોદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અશ્રુત દેવલેકે ગયે. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતાના અવનને અવસરે કબલ કરાવ્યું
ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કરે.” પછી તે ત્રણે જણા દેવલેથી જૂદી જૂદા રાજકુળને વિષે અવતર્યા. અનુક્રમે જવાન અવસ્થા પામી મહાટા દેશના અધિપતિ થઈ, ધીર, વીર અને હીર એ નામે જગતમાં પ્રસિદ્ધ
Mી. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થત હતાપરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછા. જ્ઞાનીએ કહ્યું. “તેં પૂર્વભવને વિષે દરિદ્ધાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસ સમ્યક પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org