________________
તૃતીય પર્વ-ચાર |
[ ૩૨ ]
धन्ना सलाहणिज्जा, सुलसा आणंदकामदेवा अ॥
जेसिं पसंसइ भयवं, दढव्वयत्तं महावीरो ॥२॥ પછી પિસહ વિધિએ લીધું, વિધિએ પાકું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઈ હોય તો “તસ્સ મિચ્છામિ દુક્કડં” એમ કહેવું.
સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણ, તેમાં એટલે જ વિશેષ કે-સાગરચંદને બદલે આ ગાથાઓ કહેવી:–
सामइअवयजुत्तो, जावमणे होइ निअमसंजुत्तो ।। છિન્ના મુદ્દે જ, સામારા વત્તિશાવાઇ ? छ उमत्थो मूढमणो, कित्ति अमित्तं च संभरइ जीवो ॥ जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥२॥ सामाइअ पोसहसं-ठिअस्स जीवस्स जाइ जो कालो ।। सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥३॥
પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસ પિસહ પણ આ રીતે જ જાણ વિશેષ એટલે જ કે, પૌષધ દંડમાં “ વાવ વિવર્સ gryવારમ” એમ કહેવું, દેવની પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પસે પારી શકાય છે. રાત્રિ પિસો પણ આ રીતે જ જાણે. તેમાં એટલો જ ફેર છે કે–પિસહ દંડકમાં કાર વિવારે ઉત્ત . વાતામિ એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિ પાસ લેવાય છે. પિસહના પારણાને દિવસે સાધુને જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે.
આ રીતે પૌષધ આદિ કરીને પર્વ દિનની આરાધના કરવી. એની ઉપર નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે –
પષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત. ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતે. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતું હતું, અને “ચતુર્દશી, અષ્ટમી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org