________________
[ ૨૭૨ ]
श्रादविधिप्रकरण |
શું શું વવું? તે સાંભળ. જે પુરૂષ ચામાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રિ ંગણાં, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડાં, મૂળા અને તાંદળજો એટલી વસ્તુના ત્યાગ કરે. તથા હૈ વસિષ્ઠ ! જે પુરૂષ ચામાસામાં એક અન્ન ખાય, જે પુરૂષ હમેશાં તથા ઘણું કરી ચામાસામાં રાત્રિભાજન ન કરે, તે આ લેકમાં તથા પરલેાકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરૂષ ચામાસામાં મઘ માંસ વર્ષે છે, તે દરેક માસમાં સેા વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે. વગેરે.
માર્ક તૈયઋષિએ પણ કહ્યું છે કેઃ—હું રાજન્! જે પુરૂષ ચામાસામાં તૈલમ ન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિગી રહે છે, જે પુરૂષ પુષ્પાદિકના ભાગ છાડી દે છે, તે સ્વર્ગલેાકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડવા, ખાટા, તીખા, તૂરા, મીઠા અને ખારા એ રસાથી ઉત્પન્ન થતા રસાને વર્ષે, તે પુરૂષ કુરૂપતા તથા દોભાંગ્ય કાઇ ઠેકાણે પશુ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તે ભાગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાંનું શાક જે તે ધન તથા પુત્ર પામે. હું રાજન્ ! ચામાસામાં ગેાળ ન ખાય તેા મધુર સ્વરવાળા થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તેા, બહુ સતતિ પામે. ભૂમિને વિષે સથારે સૂઇ રહે તે વિષ્ણુછ્તા સેવક થાય. દહીં તથા દૂધ વજે તા ગેલેાક નામે દેવલેાકે જાય. અપેાર સુધી પાણી પીવાનું તજે તા રાખેાપદ્રવ ન થાય. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલેાકમાં પૂજાય. જે પુરૂષ ચામાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરાજ ગગાસ્નાનનું ફળ પામે, જે પાર અન્ન તજે તે અનંત પુણ્ય પામે ચૈામાસામાં ભેાજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપજ ભેગવે એમ જાણવુ. મૌનપણે લેાજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચામા• સામાં જરૂર મૌન ભાજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યાત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખર સૂરિવિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ ’ની શ્રાવિધિતમુદીટીકામાં ચતુર્થ ચાતુર્માસિકકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયા.
Jain Education International
- કળાનું દ
For Private & Personal Use Only
www.jainelibrary.org