________________
प्रथम दिन कृत्वप्रकाश ।
[૨૨]
ભજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મેં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડ્યા વિના ભોજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરૂષે ભજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાએમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભેજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચાંડાળ અને પતિત લેકેની નજર પડતી હોય તેવી જગ્યાએ ભજન કરવું નહીં. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગભહત્યા વગેરે કરનાર લોકોએ જેએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણું હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉભું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ “બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂકું મેં કરવું નહીં.
કેવું ભેજન કરવું ?
ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેલું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પિતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભજન કરેલા લોકોએ આદરથી પીરશેલું અન્ન એકાંતમાં જમણે સ્વર વહેતે હેય ત્યારે ખાવું. ભેજન કરતી વેળાએ મોન કરવું, તથા શરીર વાંકું ન રાખવું, અને પ્રત્યેક ખાવા યોગ વસ્તુ સંઘવીકેમકે, તેથી દષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ઘણું ખાટું, ઘણું ઉન્હ તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું, અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી. અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે, અને અતિશય ચીકણું અન્ન ગ્રહણને (કોઠામાંની છડી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સિનગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને તથા ઉપવાસથી બાકીના પેગેને નાશ કરે. જે પુરુષ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણ વસ્તુ સેવે, બહ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભજન ન કરે, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હોયત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભેજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તે બહુ જ થોડો થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org