________________
કિતીદ ત્રિ-ચંબા
[ ૩૩ ]
છે કે–અદેખાઈ, ખેઢ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લેભ વગેરે દેષથી દેવતાઓ પણ લપટાણા છે, તેથી તેમને સુખ કયાંથી હેય? વગેરે.
ધર્મના મનેરશે. ધર્મને મરથ આ રીતે ભાવવા:–શ્રાવકના ઘરમાં જ્ઞાન દર્શનધારી દાસ થવું સારૂં પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવતી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિકનો સંગ મૂકીને કયારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરૂ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળે થઈ કયારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સમશાન વગેરેને વિષે કાઉસગ્ગ કરી ઉત્તમ પુરૂષોની કરશું કરીશ? વગેરે અત્રે દશમી ગાથાને વિસ્તારાર્થ સંપૂર્ણ થયે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાવિધિપ્રકરણ” ની શ્રાવિધિ “કામુદિ” ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ
સંપૂર્ણ થયે.
# ARI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org