________________
[ ૨૨૪]
श्राद्धविधिप्रकरण ।
નીતિના જાણે પુરુષે પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભેજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને નિષ્પ રસ ભક્ષણ કરવા મથે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલા પાતળા રસ મધ્યે કડવા રસ અને અંતે પાછા પાતળા રસને આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે.
પાણી કેમ અને કયારે પીવું ?
ભેજનની શરૂઆતમાં જળ પીએ તે અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે, અને અંતે પીએ તે વિષ માફક નુકશાન કરે. માણસે ભેજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલાં હાથે એક પાણીને કાગળે દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું. એઠું રહેલું પણ ન પીવું તથા ખોબેથી પણ ન પીવું, કેમકે, પાણ પરિમિત પીવું તે જ હિતકારી છે. ભેજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા તેને સ્પર્શ ન કરે. પરંતુ કલ્યાણને મુટેએ ઢીંચણને હાથ લગાડવા.
ભેજન પછીના કૃત્યાકૃત્ય.
બુદ્ધિશાળી પુરૂષે ભજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, હાવું વગેરે કરવું નહીં. ભેજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેદથી જાડું થાય, ચતે સૂઈ રહે તે બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દડે તે મૃત્યુ સામું આવે. ભેજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું પણ ઉંઘવું નહીં. અથવા સ પગલાં ચાલવું. આ રીતે ભેજનાનો લૌકિક વિધિ કહ્યો છે સિદ્ધાંતમાં કહેલે વિધિ નીચે પ્રમાણે છે –
સિદ્ધાન્તમાં કહેલી ભેજનવિધિ.
સુશ્રાવકો, નિર્વવ, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માને નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં સર સર ચબ ચબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ મન, વચન અને કાયાની ગુણિપૂર્વક સાધુની જેમ ઉપગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અનિલ દે, ન લાગે તેમ આહાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org