________________
પ્રથમ વિન- ત્યાર !
[ ૨૨ ]
અશોકલતા, ચંપકલતા, આમ્રલતા, વનલતા, અતિમુકતલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર ૨૨ કુત પ્રવિભકિતચિત્ર. ર૩ વિલંબિત પ્રવિભકિતચિત્ર ૨૪ કતવિલંબિત પ્રવિભકિતચિત્ર ૨૫ અંચિત પ્રવિભકિતચિત્ર રદ રિલિત પ્રવિભકિતચિત્ર. ૨૭ અંચિત રિંભિત પ્રવિભકિતચિત્ર. ૨૮ આરભટ પ્રવિભક્તિચિત્ર. ૨૯ ભશાળ પ્રવિભકિતચિત્ર. ૩૦ આરભટ ભશાળ પ્રવિભકિતચિત્ર. ૩૧ ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રેચક, રંચિત, ભ્રાંત, સંધ્રાંત પ્રવિભકિતચિત્ર. ૩ર તીર્થંકરાદિ મહાપુરૂષ ચરિત્રાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. એ પ્રમાણે રાયખસેણીય સૂત્રમાં છે.
અદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીતિ પ્રમાણે પિતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય.
સામાન્ય પુરૂષોને દેરાસરે જવાની વિધિ. સામાન્ય સંપદાવાળા પુરૂષ ઉદ્ધતાઈને ત્યજી લોક હાંસી ન કરે એવા પિતાના કુળાચારને કે પિતાના સંપદાને અનુસરતા વેષ(વસ્ત્ર આભૂષણ)ને આડંબર કરીને પિતાના ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરે દર્શન કરવા જાય.
શ્રાવકના પંચાભિગમ. ૧ પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ઘોડા, ગાડી, વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છેડીને. ૨ મુકુટ મૂકીને બાકીના બીજા સર્વ આભૂષણ પ્રમુખ અચિત દ્રવ્યને સાથે રાખીને, ૩ એક નાના વનું ઉત્તરાસણ કરીને, ૪ ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નમો વિઘા એમ બોલતો ય મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકા૨ના અભિગમ સાચવતે “નિસિહિ” એ પદને ઉચ્ચારતે દેરામાં પેસે મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે.
રાજાના પંચાભિગમ. રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિલ-૧ ખડ્યાદિ સર્વ શર, ૨ છત્ર, ૩ વાહન, ૪ મુકુટ, ૫ બે ચામર, બહાર મૂકે.
અહિંયાં એમ સમજવાનું છે કે, દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વિઝન, કાયાથી પિતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેહરાસરના દરવાજા આગળ ચઢતાં જ પ્રથમ નિસિપિ ત્રણ વાર કહેવી એ વિધિ છે, પણ તેને એક જ (નિસિહિ) ગણાય છે, કેમકે, આ પ્રથમ નિસિહિથી ગૃહસ્થનો માત ઘરને જ વ્યાપાર ત્યજાય છે, માટે બેલાય ત્રણ વાર પણ આ નિસિહિ એક જ ગણાય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org