________________
પ્રથમ નિત્યપ્રજારો |
[ ૨૨૨ ]
નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે મ્હાટા ઉત્સવથી પેાતાના પુત્રને પરણાવ્યે. આગળ જતાં પુત્રની ભલમનસાઇ જેવી અગાઉ હતી તેવીજ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હું વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી. ૨ કાઇને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉધરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠુ જ ભાજન કરવું. પ સુખે નિદ્રા લેવી. હું ગામે ગામ ઘર કરવું. છ દરિદ્રાવસ્થા આવે તે ગ'ગાતટ ખેાદવેા. ૮ ઉપર કહેલી વાતમાં કાંઇ શંકા પડે તેા પાટલિપુત્ર નગરે જઇ ત્યાં સેામદત્ત શ્રેષ્ઠી નામે મ્હારા સ્નેહી રહે છે તેને પૂછ્યું. મુગ્ધશ્રેષ્ઠીએ પિતાના આ ઉપદેશ સાંભળ્યા પણ તેના ભાવાર્થ તેના સમજવામાં આવ્યે નહી. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠી ઘણું દુ:ખી થયા. ભેાળપણમાં સર્વ નાણું ખેચ્યું. સ્રી આદિ લેાકેાને તે અપ્રિય લાગવા લાગ્યા. “ એકે કામ એવું પાર પડતુ નથી. એની પાસેનું નાણું પણુ ખૂટી ગયું એ મહામૂર્ખ છે. એવી રીતે લેાકમાં તેની હાંસી થવા લાગી.
99
પછી તે ( મુગ્ધ શ્રેણી) પાટલીપુત્ર નગરે ગયા. સેામદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશના ભાવાર્થ પૂછ્યા. સેામદત્તે કહ્યું. “ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી ખેડુ વચન ખેલવું નહી. અથાત્ સ લેાકને પ્રિય લાગે એવું વચન ખેલવું. ૨ કાઇને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથીજ અધિકાર મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પાતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પેાતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઈ હાય, તા જ તેની તાડના કરવી. તેમ ન હાય તે તે તાડના કરવાથી રેષકરીને પિયર અથવા બીજે કાઇ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિવા બીજી કેાઇ રીતે આપ ઘાત કરે. ૪ મીઠુંજ ભેાજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાંજ સેાજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એજ ભાજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવું એટલે સ મીઠુંજ લાગે. ૫ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કાઇ પ્રકારની શંકા ન હેાય, ત્યાંજ રહેવુ એટલે ત્યાં સુખે નિદ્રા આવે. અથવા આંખમાં નિદ્રા આવે ત્યારેજ સૂઇ રહેવુ, એટલે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામે ગામે એવી મૈત્રી કરવી કે, જેથી પાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાદિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેાઢવા એટલે હારા ઘરમાં જયાં ગંગા નામે ગાય બંધાય છે, તે ભૂમિ ખેાદવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે, ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવાર્થ સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કયું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનુ દૃષ્ટાંત કહ્યું છે.
માટે ઉધારના વ્યવહાર ન જ રાખવા. કદાચિત્ તે વિના ન ચાલે તેા સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા. વ્યાજ પણ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org