________________
[ રર૬ ]
श्राद्धविधिप्रकरण |
એવા સંતાષ જ નિત્ય મનમાં રાખવા. તેમ ન કરે તે ચિંતાથી આ લેકનાં તથા પરલોકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે-ચિંતા નામે ની આશારૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હું મૂઢ જીવ! તે નદીમાં તું એ છે, માટે તને એમાંથી તારનાર સાયરૂપ જહાજને આશ્રય લે. નાના પ્રકારના ઉપાય કર્યો પછી પણ જો એમ જણાય કે, “પેાતાની ભાગ્યદા જ હીણુ છે. '' તેા કેાઈ ભાગ્યશાળી પુરુષને સારી યુક્તિથી કાઇપણ રીતે આશ્રય કરવે. કારણ કે કાઇને આધાર મળે તેા લેાટ્ટુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં છે કે—
ભાગીદારના ભાગ્યથી થતા લાભનુ દૃષ્ટાન્ત,
એક ભાગ્યશાળી શેઠ હતા. તેને વણિકપુત્ર ( મુનીમ ) ઘણુા જ વિચક્ષણ હતે. તે પૈાતે ભાગ્યહીણ છતાં શેઠના સંબંધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિન થયા. પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઇચ્છા કરતા હતા, પણ નિન જાણી તેની સાથે શેઠના પુત્ર એક અક્ષર પણ ખેલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસેાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચાપડામાં પેાતાના હાથ અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર ટક મ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણી જ છૂપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રાના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનીમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, “ વ્યાપારને અર્થે ચૈાડું ધન મને આપે। તે હું ઘેાડા દિવસમાં તમારું દેવું આપું. ” પછી શેઠના પુત્રાએ તેને વ્યાપારને અર્થે દ્રષ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રાએ પેાતાનુ લહેણ્યું તેની પાસે માગ્યું. મુનીમે સાક્ષી સહિત યથાર્થ વાત હતી તે કહી. આ રીતે શેઠના પુત્રાના આશ્રયથી તે મુનીમ ધનવાન થયા.
અર્હંકાર ન કરવા.
નિ યપણું, અહંકાર, ઘણેા લાભ, કઠેર ભાષણુ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે. એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષાને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેાકેાને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષ દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અર્હંકાર વગેરે ન કરવેશ. કેમકે-જે સત્પુરુષાનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સ ંપદા ( લક્ષ્મી ) આવે અહુ - કાર પામતુ નથી, પારકું દુ:ખ જોઇને દુ:ખી થાય, અને પેતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાએ સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન્ છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષા પૃથ્વીના ઉત્તમ અલકાર છે. વિવેકી પુરુષે કાઇની સાથે સ્વલ્પમાત્ર પણ ફ્લેશ ન કરવા. તેમાં પણ મ્હાટા પુરુષાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org