________________
[ ૨૨૬ ]
श्राद्धविधिप्रकरण |
ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરૂષ હરકેાઈ પણું શુભ કાર્ય કરવુ' હાય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવા હાય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પેાતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેલું' છે કેઃ—
ત્યારપછી નમો નિબાળ એલીને અર્ધા અવનત (જરા નીચા વળી ) પ્રણામ કરીને અગર પૌંચાંગ નમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ધ્રુસિત મનવાલેા ખની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણી વાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવતના ગુણના સમુદાયથી ખંધાયેલા એવા મંગળ સ્તુતિસ્તત્ર ખેલતા એ હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાના ઉપયેાગ રાખત જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળા થઈને ત્રણ પ્રદક્ષિણા હૈ. જોકે પ્રદક્ષિણા પેાતાના ઘર દેરાસરમાં ભમતી ન હૈાવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કાઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તેા બુદ્ધિમાન પુરૂષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તેા છેડે જ નહી.
પ્રદક્ષિણા દેવાની રીત.
પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાતા, ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા ડાબા પાસામાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે, એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના મહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામના ખિમ ઘણું કરી સ્થાપન કરેલા હોય છે. ‘વર્નયેદ્ભુત: ધૃ ભગવાનની પીઠ વવી જોઇએ એવુ જે શાસ્ત્રવાકય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હાય તા તે ઢાષ ચારે દિશામાંથી ટળે છે.
ત્યારપછી દેરાસરનું પ્રમાન, પાતીયા વિગેરેનુ નામું લખવુ, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે થાયેાગ્ય ચિંતાપૂર્વક પૂજા વગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “નિસિદ્ધિ ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલુ` છે કે:
ત્યારપછી નિસિદ્ધિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્ર આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે, ત્યારપછી હર્ષોંના વશથી ઉલ્લાસ પામતા મુખકાશ માંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે. ત્યારપછી મારપીછીથી પ્રભુને પ્રમાના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવતના દેશસરની પ્રમાના પાતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયેાગ્ય અષ્ટપદ્ર સુખકાશ ખાંધીને જિનમિ'ની પૂજા કરે. ” મુખના શ્વાસ નિશ્વાસ દુર્ગંધ તથા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org