________________
[ ૨૮૬ ]
श्राद्धविधिप्रकरण ।
પાડીને લુટી લીધા. બન્ને ભાઇ રિદ્ધી થયા. સ્વજન સમધી આદિ લેાકેાએ તેમનું નામ પશુ મૂકી દીધું. બન્ને જણાની સ્રીએ અન્ન વસ્ત્ર પણ ન મળવાથી પેાતાને પિયર ગઇ, કહ્યું છે કે—àકા ધનવંત પુરૂષની સાથે પેાતાનું ખાટુ પણ સગપણુ જગતમાં દેખાડે છે, અને કાઇ નિન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હાય તે કહેતાં પણ શરમાય છે, ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લેાકેા તજી દે છે અને ધનવાન પુરૂષાનાં ગીત ગાય છે. “ તમે બુદ્ધિહીણુ તથા ભાગ્યહીણુ છે. ” એમ લેાકેા ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઇ દેશાંતર ગયા. બીજો કાંઇ ઉપાય ન હેાવાથી બન્ને જણા કાઇ મ્હાટા શેઠને ઘેર જૂદા જૂદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કસાર રહ્યો હતેા. તે શેઠ કપટી અને અતિ કૃપણ હતા. ઠરાવેલા પગાર પણુ આપે નહીં. “ લાણે દિવસે આપીશ, ” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હાવાથી કર્મ સારે છેૢા વખત થયા છતાં કાંઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસારે તેા થાડા ઘણા પૈસા ભેગા કર્યો અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૃત લેાકેા તે સર્વ હરણુ કરી ગયા. પછી કસાર જૂદા જૂદા ઘણા શેડીઆની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા–ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રાહુણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, ક્રૃદંતી આદિ ઔષધીની શોધખાળ વગેરે કૃત્યા તેણે મ્હોટા આર્ભથી અગીઆર વાર કર્યો, તા પણુ પાતાની કુમુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હાવાથી તે કિચિત્માત્ર પણ ધન સ`પાદન કરી શકયા નહીં. ઊલટુ ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુ:ખા ભાગવવાં પડ્યાં.
પુણ્યસાર તા અગીઆર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખેાયુ છેવટ અન્ને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણુ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાંની ભક્ત જનાને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, “ તમે બન્ને ભાગ્યશાલી નથી, ” દેવીનું વચન સાંભળી કર્મ સાર ઊઠયેા. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તા ચિંતામણિરત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યા ત્યારે પુણ્યસારે કહ્યું “ ભાઈ ખેદ કરીશ નહી. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે. ” પછી બન્ને ભાઈ આન ંદ પામી પાછા વળ્યા અને એક વહાણુ ઉપર ચઢયા. રાત્રે પૂ ચંદ્રમાના ઉદય થયા ત્યારે મ્હાટા ભાઇએ કહ્યું, “ ભાઈ ! ચિંતામણિરત્ન કાઢ. આપણે જોઇએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ? ” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઈએ દુધ્રુવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દૃષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનેાથના ભંગ થયા. પછી એક સરખા દુ:ખી થએલા બન્ને ભાઇ પેાતાને ગામે આવ્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org