________________
પ્રથમ -વ્યારા !
[
]
(સેનાપતિ)-ખાંડઉ તાસુ સમuિઈ, જસુ ખાંડેઈ અભ્યાસ
જિહા કકું સમપિઈ તેલા ચેલઉ કપાસ. ૧ (જીણ)–અશિધર ધનુધર કુંતધર, સત્તધરાય છે બહુઆ
શત્રુશલ્ય રણી સૂરનર, જસુણી આ વિરલ પસુય. ૩ ઘડે, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, વાણી, પુરૂષ, નારી એટલાં વાનાં સારા પાસે આવે તે સારાં બને છે, અને નઠારા પાસે આવે તો નઠારાં બને. આવાં તેનાં વચન સાંભળીને પ્રસન્ન થઈને રાજાએ જણહાકને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચેર” એવું નામ પણ ન રહ્યું. એક વખતે સેરઠ દેશને ચારણ છણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યું. તેણે તે જ ગામમાંથી ઉંટની ચોરી કરી તેને પિતાના ઘાસના ઝુંપડા આગળ બાંધયું. છેવટે કેટવાળને સુભટ તેને પકડી છણહાકની પાસે લાવ્યું. તે વખતે જીણહાક દેવપૂજા કરવા લાગેલ હોવાથી મુખથી બોલ્યા નહીં પણ પિતાના હાથમાં ફૂલ લઈ તેને મસળી નાખી સુભટને જણાવ્યું કે એને મારી નાંખે. સુભાટે તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યું કે–
જીણુહાઈ, જીણવરહ, ન મિલઈ તાતાર;
જિર્ણ કરી જિનવર પુજિઈ, તે કિમ મારણહાર. ૧ ચારણનું આવું બેલિવું સાંભળીને જીણહાક લજવાઈ ગયે, અને તેને ગુહે માફ કરી છેડી દઈને તેને કહ્યું કે, હવે પછી આવી ચેરી કરીશ નહીં. તે સાંભળી ચારણ છે કે,
એક્કા ચેરી સા કીયા, જા બેલડઈ ન માઈ;
બીજી ચેરી કિમ કરેઈ, ચારણ ચાર ન થાઈ. ૨ આવાં તેનાં વાકય સાંભળીને, આ તે ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બોલે છે. તેણે જણાવ્યું કે ચેર હોય તે ઊટની ચોરી કરે? કદાપિ કરે તે શું તેને પિતાને ખોલાઈ એટલે ઝુંપડે બાંધે? આ તે મેં તારી પાસે દાન લેવાને જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યારપછી છણહાકે તીર્થયાત્રા, ચિત્ય, પુસ્તકભંડાર પ્રમુખ ઘણાં શુભ કૃત્ય કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે. - ૧ ખાં, તેને જ આપવું જોઈએ જેને ખાંડાને અભ્યાસ હેય. જિગુહાને તે તેલ કડલાં અને કપાસ જ આપ જોઇએ. - ૨ તલવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગમાં ઘણું પુરૂષ હોય છે. પણ શત્રુઓને શલ્ય
રૂપ અને રણમાં શૂરવીર પુરૂષોને જણનારી તે કઈ વિરલ માતાજ હેાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org