________________
પ્રથમ દિન-ચબા !
[ ૨૨૩ ]
૧૨ ઝંઝા, ૩૩ નકુલ, ૩૪ તૂણા, ૩૫ તુંબવીણા, ૩૬ મુકુંદ ૩૭ હુડકા, ૩૮ ચિરચિકી, ૩૯ કરટી, ૪૦ ડિડિમ, ૪૧ કિણિત, ૪૨ કડબ, ૪૩ દરક, ૪૪ દર્દરિકા, ૪૫ કુતુંબર, ૪૯ કળશિકા, ૪૭ તળ, ૪૮ તાળ, ૪૯ કરતાલ, ૫૦ રિગીશીકા, ૫૧ મકરિકા પર શિશુમારિકા, ૫૩ વંશ, ૫૪ વાલી, ૫૫ વેણુ, ૫૬ પરીલી, ૫૭ બંધુકા, એ આદિક વાજિંત્રની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વજાડનારા એકસો ને આઠ આઠ સમજવા.
૧ શંખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, માટે શંખ સમજવો. ૨ ઇંગીકા (સીંગડી)એ માજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંખિકા-નાનો શંખ–એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે. ૪ પેયા–મોટી કાહલા વાજિંત્ર વિશેષ છે. ૫ પરિરિકા-એ કરોળીઆના પડની પેઠે બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લેકમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પણવ તથા પટ એ બને એકજ જાતિના છે, નાને તે પણવ અને માટે તે પહ મણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચણિત હોય છે એને પડે વાજિત્ર કહે છે. -૯–૧૦–ભંભા હેરંબા ભેરી એ ત્રણ વારિત્ર એકજ સરખા હોય છે, ઢાલના આકારે કાય છે. ૧૧ ઝલ્લરી તે ચર્મથી વેણિત વિસ્તીર્ણ વંશવાળી ગોળ આકારે હોય છે. ૧૨ દુભી–તે ઢેલને આકારે સાંકડે મુખે હોય છે એ દેવ વાજિત્ર છે. ૧૩ મુરજ તે મોટે મર્દલ. ૧૪ મૃદંગ તે લઘુ મર્દલ. ૧૫ નાંદિ મર્દલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહોળું મુખ હોય છે, એને લેકમાં મૃદંગ કહે છે. ૧૬ આલીંગ તે મોટે મૃદંગ કમાન છે. ૧૭ કુરતુંબ તે ચર્મ વેષ્ટિત થડ નામનું વાજિંત્ર છે. ૧૯ મર્દલ તે બને રિફ સરખું હોય છે. ૨૦ વિપંચી તે ત્રણ તંતુવાળી વિણા સમજવી. ૨૧ વલ્લકી તે સામાન્ય વણા. ૨૪ પરિવાદિની તે સાત તંતુવાળી વીણા. ૨૮ મહતત સતંતુવાળી પીણા, ૩૫ કુતુમ્બ-તુંબ વીણા-તંબુરો તુંબ યુક્ત વણા ૩૬ મુકુંદ તે મુરજ વિશેષ છે, કે જે પ્રાયઃ અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. ૩૭ હડક્કા એવા નામનું વાજિંત્ર વેશેષ છે ૪૦ ડિંડિમ તે અવસરને જણાવનાર પણવ જેવો છે ૪૨ કડંબા, કરટિકા, ૪૩
રક, એ પ્રસિદ્ધ ૪૪ નાના દર્દકને દરિકા કહેવાય છે. ૪૭ તળ એ હાથથી ગાડવાનું એક જાતિનું તાલ છે. ૫૪ વાલી એ મુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. ૫૭ બંધુક એ પણ તુણને મળતું વાજિંત્ર મુખથી કુંકીને વગાડવાનું છે. બાકીના મે લોકથી જાણી લેવાં. વધારે નામ ગણાવેલાં છતાં પણ ઓગણપચાસ વાજિંત્રમાં સર્વને સમાવેશ થઈ જાય છે. જેમ વેણુ, વિણા, વાલી, પરલી, બંધુકા એ બધાને શંખમાં સમાવેશ થાય છે. શંખ, શંખિકા, ઇંગી, ખરમુખી, પિયા, પરપરીકા એ બધા કંકવાથી વાગે છે. પહ, પણવ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હરંભા એ બને અફાળતાં (ઘાવ કરતાં) વાગે છે. ભેરી, ઝલરી, દુંદુભી તાડના કરતાં વાગે છે. મુરજ, મૃદંગ, નાદિ, મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલીંગ
તુઓ, ગોમુખી, મર્દલ એ જોરથી તાડતાં આંગળીથી વાગે છે. વિપંચી, વીણા અને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org