________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
ઉત્તરાસણ કેવું વાપરવું,
પાસાહિત્રં ઉત્તરાäાં રેડ્ એવા આગમના પ્રમાણુથી ઉત્તરાસણુ અખંડ એકજ કરવું. પણ એ ખંડ જોડીને કરેલું ન જોઇએ. રેશમી વસ્ર ભેાજનાદિ કરવા છતાં પણુ હુંમેશા પવિત્ર જ છે એ લેાકેાક્તિ જિનપૂજામાં અપ્રામાણિક છે. રેશમી વસ્રો પણ બીજા વસ્ત્રોની માફક, ભાજન, મલસૂત્ર, અશુચીસ્પવન આદિથી સાચવવાં. દેવપૂજામાં વાપરવાનાં વસ્ત્ર વારંવાર ધાવાં ષવાં વિગેરેથી સાફ રાખવાં. થાડી વારજ વાપરવાં. તેમજ પરસેવા, સલેખમ, થુક, બળખા એ વજ્રથી ન લુછવાં, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણું નહીંજ લુછવા, તેમજ પેાતાના સ'સારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં માળ, વૃદ્ધ, સ્ત્રી પ્રમુખનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તા અપવિત્ર થવાના દોષના સંભવ થાય છે. મીજાનુ' વાપરેલુ' વજ્ર ન વાપરવાનુ દૃષ્ટાંત.
[ ૨ ]
સંભળાય છે કે, કુમારપાલ રાજાના પૂજા માટેના વસ્રો માહુડ મંત્રીના નાના ભાઇ ચાહડ વાપર્યા ત્યારે રાજાએ કહ્યું કે-નવું વજ્ર મને આપ, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવું રેશમી વસ્ર ! અહિયાં મળતું જ નથી. પણ સવાલાખ દ્રવ્યના મૂલથી નવા વજ્ર ખંખેરા નગરીમાં અને છે, પરંતુ ત્યાંના રાજા તે એક દિવસ પહેરીને પછીજ અહિંયાં માકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ અમેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર માકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી, તેથી કુમારપાળ રાજા તેના પર કાપાયમાન થયા; જેથી તેણે ચાહડને ખેલાવી કહ્યું કે, આપણું માટુ' સૈન્ય લઈને તું ખમેરા નગરે જઈ જય કરીને ત્યાંના પટોળાં અને પટોળાંના કારીગરીને અહિંયાં લઇ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરૂં પણ વિશેષ ખરચ ન કરતા. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મેાટુ' સૈન્ય લઇ ત્રીજે પ્રયાણું ચાહડ ખંખેરે જઇ પહોંચ્યા. અંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું પરંતુ કુમાળપાળે ના પાડેલી હાવાથી તેણે આપ્યું નહીં, અને છેવટે રાજાના ભંડારના દ્રવ્યના વ્યય કરીને ( જેણે જેમ માંગ્યુ તેને તેમ આપીને ) ચોદસે' ઉંટડીઓ ઉપર ચડેલા એ બે શસ્ત્રધારી સુભટને સાથે લઇ અકસ્માત રાત્રિને સમયે 'એરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાતે ત્યાંના લેાકેામાં સાતસે કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેને વિન્ન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહેારમાં પેાતાના સૈનિક બળથી તેણે ત્યાંના કીલ્લાના ચુરેચુરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિને-દરબારને ગઢ તાબે કર્યાં. પછી પેાતાના રાજા કુમારપાળની આણુ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સેાના મહેાર અને અગીઆરસે થોડા તથા ત્યાંનાં સાતસા સાળવીએને સાથે લઇ તે માટા મહાત્સવ સહિત પાટણ નગરે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International