________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૦૬ ]
૭ કુસુમ–અનેક જાતિનાં ફૂલ સુંધવા, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર ઘાલવાને, કે શયામાં રાખવાનો નિયમ કરવો. ફૂલને પિતાના સુખભેગને માટે નિયમ થાય
છે, પણ દેવપૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી. ૮ વાહણ–રથ, અશ્વ, પિઠી, પાલખી, વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ
કરવો. ૯ સયણ (શમ્યા-ખાટલા, પલંગ, ખુરસી, કેચ, બાંક વિગેરે ઉપર બેસવાને
નિયમ રાખવો. ૧૦ વિલવણ (વિલેપન)–પિતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તુરી
વિગેરેને નિયમ કરે. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત, કંકણ,
ધૂપ વિગેરે કલ્પ છે. ૧૧ બંભ (બ્રહ્મચર્ય)–દિવસે કે રાત્રે સેવનનો ત્યાગ. ૧ર દિસિ (દિશાપરિમાણ)-અમુક અમુક દિશાએ આટલાં કોશ અથવા યોજનથી આગલ
ન જવાને નિયમ કરે. ૧૩ હાણ (નાન )-તેલ ચાળીને નહાવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી. ૧૪ ભાત-રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા વાર શેર આદિનું પરિમાણ કરવું.
આમાં ખડબુચ આદિ લેવામાં આવે તો ઘણાં શેર થાય. પ્રમુખને શેર–બશેર નિયમ રાખવો.
અહિંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેને યથાશક્તિ નિયમ કર.
પચ્ચખાણ કરવાની રીતિ. એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચકખાણ કરવાં. તે નવકારશી પિરસી વિગેરે કાલપચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તે શુદ્ધ થાય નહી તો નહી. બાકીનાં પચખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જે સૂર્યના ઉદય પહેલાં ઉચ્ચરેલી હેય તે તે પૂરી થયા પછી પણ પિરસી સાઢારસી પ્રમુખ કાળપચ્ચખાણ પણ જે જે પચ્ચખાણને એટલે જેટલે કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર
૧ રે, મેટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ વિગેરે આધુનિક વાહને પણ આ નિયમમાં 18 જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org